Chhota Udepur: પાવીજેતપુરના શિથોલ ખાતે શાળાના વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ રેલી યોજાઇ

Apr 17, 2026 - 05:00
Chhota Udepur: પાવીજેતપુરના શિથોલ ખાતે શાળાના વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ રેલી યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે પાવીજેતપુર તાલુકાના શિથોલ ગામે શાસ્ત્રી વિદ્યાલય ખાતે સ્વીપ નોડલ પ્રદિપ વાઘેલા અને આચાર્ય શાહિદ શેખના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી. હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં લોકો મજબૂત લોકશાહી માટે પોતાના અમૂલ્ય મતનો ઉપયોગ કરી દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશને મજબૂતી પ્રદાન કરે તેવા આશયથી શિથોલ ગામમાં મતદાન જાગૃતિના મતદાન આપણો મૂળભૂત અધિકાર, ચાલો મતદાન કરીએ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ગામમાં એકત્ર થયેલ ગ્રામજનોને 100 ટકા મતદાન માટે આહ્વાન પણ કરાયુ હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0