Bhujના ફેન્ડસ ગ્રુપ દ્રારા 15 ફૂટની વિશાળકદની ગણેશ પ્રતિમાનું સ્થાપન કરાયું

ભુજના ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 15 ફૂટની વિશાળકદની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પર્યાવરણ ધ્યાનમાં રાખીને ઘાસ, વાસ અને માટી માંથી ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે ભુજના ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગણેશ મહોત્સવમાં મોટી સખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે.આ વર્ષે 15 ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. મૂર્તિ મનમોહક છે ફ્રેન્ડસ ગ્રુપના રાજાએ ભક્તોમાં માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે.ગણેશજીની પ્રતિમામાં ઘાસ,વાસ, માટીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે મૂર્તિમાં વેજીટેબલ કલરનો ઉપયોગ કરીને બે ટન વજન ધરાવતી આબેહુબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મોટી સખ્યામાં ભક્તજનો ગણેશજી વિશાળ કદની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ગણેશ મહોત્સવમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા , ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિતના મહાનુભાવોએ મહાઆરતીમાં જોડાયા હતા અને ગજાનંદ ગણેશજીના દર્શન કર્યા હતા. ભકતોમાં ખુશીનો માહોલ ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશપૂજા સાથોસાથ સેવાકીય કાર્યો કરી સમાજને અનોખો સંદેશ આપવાનું ફ્રેન્ડસ ગ્રુપ કાર્ય કરી રહ્યું છે ગણેશ ઉત્સવ દરમિયાન આવતા દાન માંથી ડાયાલીસીસ દર્દીઓને મદદ કરવામાં આવે છે સાથે જ અંગદાન વિષે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભકતોની ભારે ભીડ જોવા મળે છે વિધ્નહર્તા ગણેશજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. બાપ્પાને પ્રિય મોદકનો ભોગ ગણેશ ચતુર્થી આવે એટલે ગણપતિ બાપા સાથે સૌના પ્રિય એવા મોદક પણ મીઠાઈની દુકાનોમાં જોવા મળતા હોય છે. ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજી ભક્તો પંડાલ અને ઘરે સ્થાપિત કરતા ગણપતિને મોદકનો ભોગ ધરાવે છે. હાલ ભુજમાં મીઠાઈની દુકાનોમાં 12 થી 15 પ્રકારના વિવિધ મોદક છવાઈ ચૂક્યા છે. લોકો પોત પોતાની પસંદ પ્રમાણે કલરફૂલ અને વિવિધ ફ્લેવર્સ વાળા મોદક ગણેશજીને ધરાવી રહ્યા છે.  

Bhujના ફેન્ડસ ગ્રુપ દ્રારા 15 ફૂટની વિશાળકદની ગણેશ પ્રતિમાનું સ્થાપન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજના ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા 15 ફૂટની વિશાળકદની ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે પર્યાવરણ ધ્યાનમાં રાખીને ઘાસ, વાસ અને માટી માંથી ગણેશ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે ભુજના ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગણેશ મહોત્સવમાં મોટી સખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે.આ વર્ષે 15 ફૂટની ઇકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.

મૂર્તિ મનમોહક છે

ફ્રેન્ડસ ગ્રુપના રાજાએ ભક્તોમાં માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે.ગણેશજીની પ્રતિમામાં ઘાસ,વાસ, માટીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે મૂર્તિમાં વેજીટેબલ કલરનો ઉપયોગ કરીને બે ટન વજન ધરાવતી આબેહુબ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મોટી સખ્યામાં ભક્તજનો ગણેશજી વિશાળ કદની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.ગણેશ મહોત્સવમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા , ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિતના મહાનુભાવોએ મહાઆરતીમાં જોડાયા હતા અને ગજાનંદ ગણેશજીના દર્શન કર્યા હતા.


ભકતોમાં ખુશીનો માહોલ

ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશપૂજા સાથોસાથ સેવાકીય કાર્યો કરી સમાજને અનોખો સંદેશ આપવાનું ફ્રેન્ડસ ગ્રુપ કાર્ય કરી રહ્યું છે ગણેશ ઉત્સવ દરમિયાન આવતા દાન માંથી ડાયાલીસીસ દર્દીઓને મદદ કરવામાં આવે છે સાથે જ અંગદાન વિષે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભકતોની ભારે ભીડ જોવા મળે છે વિધ્નહર્તા ગણેશજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

બાપ્પાને પ્રિય મોદકનો ભોગ

ગણેશ ચતુર્થી આવે એટલે ગણપતિ બાપા સાથે સૌના પ્રિય એવા મોદક પણ મીઠાઈની દુકાનોમાં જોવા મળતા હોય છે. ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજી ભક્તો પંડાલ અને ઘરે સ્થાપિત કરતા ગણપતિને મોદકનો ભોગ ધરાવે છે. હાલ ભુજમાં મીઠાઈની દુકાનોમાં 12 થી 15 પ્રકારના વિવિધ મોદક છવાઈ ચૂક્યા છે. લોકો પોત પોતાની પસંદ પ્રમાણે કલરફૂલ અને વિવિધ ફ્લેવર્સ વાળા મોદક ગણેશજીને ધરાવી રહ્યા છે.