Sabarkanthaમા મગફળીનું વાવેતર થયુ પણ, ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા વર્તાઈ નારાજગી

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં મગફળીનો મોટાપાયે વાવેતર તેમજ ઉત્પાદન થઈ રહી છે ત્યારે એપીએમસી સહિતના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં પોતાના પાકની વેચવા માટે લાઈનો લગાવી છે ત્યારે એક તરફ ઓછા પાક ઉત્પાદન સાથે આવેલા ખેડૂતોને વધુ ભાવ મળે છે જ્યારે સરેરાશ પાક ઉત્પાદન સાથે હાજર રહેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોમાં પણ રોશ વ્યાપ્યો છે. જોઈએ તે રીતે નથી મળતો ભાવ સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજે 600 થી વધારે વાહનો સાથે રસ્તાની બંને તરફ 2 km સુધી ખેડૂતો પોતાના માલ સાથે હાજર થયા છે જોકે ૨૨ હજાર બોરીની રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે જોકે એક તરફ આગામી સમયમાં વરસાદી માહોલની સંભાવના તો બીજી તરફ દિવાળીના તહેવારના પગલે ખેડૂત મોટાભાગનો પાક લઈ માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે જેમાં મગફળીના ઓછા પાકને સરકારી ટેકાના ભાવથી ખરીદવામાં આવી રહ્યો છે. સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ તો બીજી તરફ સરેરાશ ઉત્પાદન સાથે પહોંચેલા ખેડૂતોને સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ અપાતા ખેડૂતોમાં વ્યાપક રોષ આપ્યો છે હાલમાં સરકારી ટેકાના ભાવથી પણ ઓછા ભાવથી મગફળી ખરીદાતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે સાથોસાથ પ્રતિ એ કરે હાલમાં મરી રહેલા ભાવથી ખર્ચને પહોંચી શકાય તેમ નથી ત્યારે હાલમાં સરકારી ટેકાના ભાવ થી મગફળી ખરીદાય તે જરૂરી છે જોકે જાહેર હરાજીમાં સરકારી ટેકાના ભાવથી પણ ખૂબ ઓછા ભાવથી મગફળી ખરીદાઈ રહી છે જેના પગલે ખેડૂત આલમમાં રોષ ની લાગણી ફેલાઇ છે મગફળીના પાકમાં મુંડા મગફળીના પાકમાં મુંડા પણ થઈ જતા હોય છે આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે.આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે.કપાસ અને મગફળીના પાકમા વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શકયતા રહે છે જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી.સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે.આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં કારણકે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકે છે.ત્યારે નેનો યુરિયા અને દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદનમાં કમાલ કરી છે.  

Sabarkanthaમા મગફળીનું વાવેતર થયુ પણ, ખેડૂતોને પૂરતા ભાવ ના મળતા વર્તાઈ નારાજગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં મગફળીનો મોટાપાયે વાવેતર તેમજ ઉત્પાદન થઈ રહી છે ત્યારે એપીએમસી સહિતના માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં પોતાના પાકની વેચવા માટે લાઈનો લગાવી છે ત્યારે એક તરફ ઓછા પાક ઉત્પાદન સાથે આવેલા ખેડૂતોને વધુ ભાવ મળે છે જ્યારે સરેરાશ પાક ઉત્પાદન સાથે હાજર રહેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોમાં પણ રોશ વ્યાપ્યો છે.

જોઈએ તે રીતે નથી મળતો ભાવ

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં આજે 600 થી વધારે વાહનો સાથે રસ્તાની બંને તરફ 2 km સુધી ખેડૂતો પોતાના માલ સાથે હાજર થયા છે જોકે ૨૨ હજાર બોરીની રેકોર્ડ બ્રેક આવક થઈ રહી છે જોકે એક તરફ આગામી સમયમાં વરસાદી માહોલની સંભાવના તો બીજી તરફ દિવાળીના તહેવારના પગલે ખેડૂત મોટાભાગનો પાક લઈ માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે જેમાં મગફળીના ઓછા પાકને સરકારી ટેકાના ભાવથી ખરીદવામાં આવી રહ્યો છે.


સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ

તો બીજી તરફ સરેરાશ ઉત્પાદન સાથે પહોંચેલા ખેડૂતોને સરકારી ટેકાના ભાવથી પણ ઓછો ભાવ અપાતા ખેડૂતોમાં વ્યાપક રોષ આપ્યો છે હાલમાં સરકારી ટેકાના ભાવથી પણ ઓછા ભાવથી મગફળી ખરીદાતા ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો છે સાથોસાથ પ્રતિ એ કરે હાલમાં મરી રહેલા ભાવથી ખર્ચને પહોંચી શકાય તેમ નથી ત્યારે હાલમાં સરકારી ટેકાના ભાવ થી મગફળી ખરીદાય તે જરૂરી છે જોકે જાહેર હરાજીમાં સરકારી ટેકાના ભાવથી પણ ખૂબ ઓછા ભાવથી મગફળી ખરીદાઈ રહી છે જેના પગલે ખેડૂત આલમમાં રોષ ની લાગણી ફેલાઇ છે

મગફળીના પાકમાં મુંડા

મગફળીના પાકમાં મુંડા પણ થઈ જતા હોય છે આથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી જાય છે.આથી હવે ખેડૂતો સોયાબીનનો પાક તરફ વળ્યા છે.કપાસ અને મગફળીના પાકમા વધુ વરસાદ થાય તો પાક બળી જવાની શકયતા રહે છે જ્યારે સોયાબીનના પાકમાં કોઈ નુકસાન થતું નથી.સોયાબીનના પાકમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ જાય તો પણ પાકને નુકસાન થતું નથી તેવું ખેડૂતો કહી રહ્યા છે.આવનારા દિવસોમાં ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળે તો નવાઈ નહીં કારણકે સોયાબીનના પાકમાં ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નુકસાન થતું નથી અને ઓછા ખર્ચે વધારે પાક લઈ શકે છે.ત્યારે નેનો યુરિયા અને દેશી ખાતરનો ઉપયોગ કરી ઉત્પાદનમાં કમાલ કરી છે.