Junagadhમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
જૂનાગઢ મનપા માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં આજે વહેલી સવારે યાદી જાહેર કરી છે,કેમકે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે,તો સવારે 10.30 કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ઉમેદવારો ફોર્મ ભરવા જશે,તો વોર્ડ નંબર 8માં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી,જૂનાગઢ મનપામાં 13 ઉમેદવારને ફરીથી ભાજપે રીપીટ કર્યા છે. જાણો કોને કોને મળી ટિકિટ વોર્ડ નં.1માં શોભના પિઠીયાની જગ્યાએ પતિને ટિકિટ વોર્ડ નં.2માં કિરીટ ભિંભાની જગ્યાએ પત્નીને ટિકિટ વોર્ડ નં.9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ વોર્ડ નં.9માં એભા કટારાને બદલે ભત્રીજા આકાશને ટિકિટ વોર્ડ નં.13માં વાલ આમછેડાની જગ્યાએ પત્નીને ટિકિટ વોર્ડ નં.14માં કિશોર અજવાણીના પુત્ર કલ્પેશને ટિકિટ ચૂંટણી અંગેનો કાર્યક્રમ તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ મનપા માટે ભાજપે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં આજે વહેલી સવારે યાદી જાહેર કરી છે,કેમકે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે,તો સવારે 10.30 કલાકે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ ઉમેદવારો ફોર્મ ભરવા જશે,તો વોર્ડ નંબર 8માં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી,જૂનાગઢ મનપામાં 13 ઉમેદવારને ફરીથી ભાજપે રીપીટ કર્યા છે.
જાણો કોને કોને મળી ટિકિટ
વોર્ડ નં.1માં શોભના પિઠીયાની જગ્યાએ પતિને ટિકિટ
વોર્ડ નં.2માં કિરીટ ભિંભાની જગ્યાએ પત્નીને ટિકિટ
વોર્ડ નં.9માં ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાને ટિકિટ
વોર્ડ નં.9માં એભા કટારાને બદલે ભત્રીજા આકાશને ટિકિટ
વોર્ડ નં.13માં વાલ આમછેડાની જગ્યાએ પત્નીને ટિકિટ
વોર્ડ નં.14માં કિશોર અજવાણીના પુત્ર કલ્પેશને ટિકિટ
ચૂંટણી અંગેનો કાર્યક્રમ
તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ
તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું
તા.૦૧ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ
તા.૦૩ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી
તા.૦૪ ફેબ્રુઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ
તા.૧૬ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન
તા.૧૭ ફેબ્રુઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન
તા.૧૮ ફેબ્રુઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી