Bhavnagarના Mahuvaમાં નવા ટોલટેકસને લઈ સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,લોકો રસ્તા પર ઉતર્યા

મહુવા ટોલ ટેક્સને લઇ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ મહુવા તેમજ આસપાસના ગામડાઓના લોકોમાં રોશ ટોલ બુથ બનાવાની શરૂઆત સાથે જ ચાર્જ લેવાનું શરૂ કરાયું ભાવનગરના મહુવામા નવો ટોલટેકસ બનવાની સાથે જ વિરોધ શરૂ થયો છે,આસપાસના ગામના સ્થાનિકોનું કહેવું છે કે,રોજ એક જ રોડ પરથી નિકળવાનું હોય છે અને ગામના સ્થાનિકો હોવાથી ટોલટેકસ ભરવો શકય નથી જેને લઈ આજે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો,તો અધિકારીઓએ સ્થાનિકો સાથે મિટીંગ યોજીને નિરાકરણ લાવવા સાંતવના આપી હતી. રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં રોશ ટોલ ટેક્સ મુદ્દે લોકોએ એકઠા થઇને વિરોધ નોંધાવ્યો છે.સ્થાનિકો સાથે તંત્રની મધ્યસ્થથી હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી પરંતુ તેમા કોઈ નિરાકરણ આવ્યું નથી,સ્થાનિકોએ માગ કરી છે કે,ભાવનગર પાસિગના વાહનોને ટેક્સમાંથી મુકિત આપવામાં આવે,તાલુકા પાસે દસ દિવસ પહેલા ટોલ ટેક્સ બનવામાં ચાલુ કરાયું છે.તો છેલ્લા દસ દિવસથી સમગ્ર બાબતને લઈને વિરોધ ચાલુ છે.મહુવા તેમજ આજુ બાજુના લોકોનો દિવસેને દિવસે વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે. સ્થાનિકોએ દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતુ આજે દસ દિવસનો સમય પૂરો થતા સ્થાનિકો પાછા ભેગા થયા હતા,આજ રોજ સમય પૂરો થતા ફરી વિરોધનો વંટોળ શરૂ થયો હતો.કોંગ્રેસ તેમજ નાના મોટા વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો એકઠા થઇને વિરોધ કર્યો હતો,સ્થાનિકોએ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અદોલાન પૂરું કરી નેશનલ હાઈવે ઓથોરીટી સાથે સમજૂતી કરવા માટે એક મિટિંગ કરી ન હતી,સ્થાનિકોનું કહેવું છે કે,જો સમજૂતી ન્યાય તરફ નહી આવે તો આવતા દિવસમાં ફરી ઉગ્ર આંદોલન કરાશે.આ ટોલ નાકા પર GJ4ના વાહનો તેમજ મહુવા વાસીના આધાર કાર્ડ જોઈ ટોલટેક્સ માથી મુકતી આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. હાઈવે આસપાસના ગામને જોડે છેમહત્વનું છે કે આ ટોલટેકસ જયાંથી નિકળે છે તેની આસપાસ નાના મોટા મળીને 15 થી 20 ગામડાઓ આવેલા છે ત્યારે સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરજિયાત ટોલટેકસ ક્રોસ કરવો પડે તેવી સ્થિતિ છે,સ્થાનિકોની વાત માનીએ તો તેમની માંગ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર જવા માટે રૂપિયા ચૂકવાય નહી પરંતુ જે સ્થાનિકો નજીકના ગામના છે તે લોકોના આધારકાર્ડ જોઈને તેમની પાસેથી ટેકસ વસૂલ કરવો ના જોઈએ.

Bhavnagarના Mahuvaમાં નવા ટોલટેકસને લઈ સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ,લોકો રસ્તા પર ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહુવા ટોલ ટેક્સને લઇ સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
  • મહુવા તેમજ આસપાસના ગામડાઓના લોકોમાં રોશ
  • ટોલ બુથ બનાવાની શરૂઆત સાથે જ ચાર્જ લેવાનું શરૂ કરાયું

ભાવનગરના મહુવામા નવો ટોલટેકસ બનવાની સાથે જ વિરોધ શરૂ થયો છે,આસપાસના ગામના સ્થાનિકોનું કહેવું છે કે,રોજ એક જ રોડ પરથી નિકળવાનું હોય છે અને ગામના સ્થાનિકો હોવાથી ટોલટેકસ ભરવો શકય નથી જેને લઈ આજે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો,તો અધિકારીઓએ સ્થાનિકો સાથે મિટીંગ યોજીને નિરાકરણ લાવવા સાંતવના આપી હતી.

રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં રોશ

ટોલ ટેક્સ મુદ્દે લોકોએ એકઠા થઇને વિરોધ નોંધાવ્યો છે.સ્થાનિકો સાથે તંત્રની મધ્યસ્થથી હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી પરંતુ તેમા કોઈ નિરાકરણ આવ્યું નથી,સ્થાનિકોએ માગ કરી છે કે,ભાવનગર પાસિગના વાહનોને ટેક્સમાંથી મુકિત આપવામાં આવે,તાલુકા પાસે દસ દિવસ પહેલા ટોલ ટેક્સ બનવામાં ચાલુ કરાયું છે.તો છેલ્લા દસ દિવસથી સમગ્ર બાબતને લઈને વિરોધ ચાલુ છે.મહુવા તેમજ આજુ બાજુના લોકોનો દિવસેને દિવસે વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે.


સ્થાનિકોએ દસ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતુ

આજે દસ દિવસનો સમય પૂરો થતા સ્થાનિકો પાછા ભેગા થયા હતા,આજ રોજ સમય પૂરો થતા ફરી વિરોધનો વંટોળ શરૂ થયો હતો.કોંગ્રેસ તેમજ નાના મોટા વાહન ચાલકો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો એકઠા થઇને વિરોધ કર્યો હતો,સ્થાનિકોએ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અદોલાન પૂરું કરી નેશનલ હાઈવે ઓથોરીટી સાથે સમજૂતી કરવા માટે એક મિટિંગ કરી ન હતી,સ્થાનિકોનું કહેવું છે કે,જો સમજૂતી ન્યાય તરફ નહી આવે તો આવતા દિવસમાં ફરી ઉગ્ર આંદોલન કરાશે.આ ટોલ નાકા પર GJ4ના વાહનો તેમજ મહુવા વાસીના આધાર કાર્ડ જોઈ ટોલટેક્સ માથી મુકતી આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

હાઈવે આસપાસના ગામને જોડે છે

મહત્વનું છે કે આ ટોલટેકસ જયાંથી નિકળે છે તેની આસપાસ નાના મોટા મળીને 15 થી 20 ગામડાઓ આવેલા છે ત્યારે સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરજિયાત ટોલટેકસ ક્રોસ કરવો પડે તેવી સ્થિતિ છે,સ્થાનિકોની વાત માનીએ તો તેમની માંગ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર જવા માટે રૂપિયા ચૂકવાય નહી પરંતુ જે સ્થાનિકો નજીકના ગામના છે તે લોકોના આધારકાર્ડ જોઈને તેમની પાસેથી ટેકસ વસૂલ કરવો ના જોઈએ.