Bhavnagar: ગારીયાધારમાં ધોધમાર વરસાદ, પોણા કલાકમાં બે ઇંચ મેઘમહેર
પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડમાં પાણી ભરાયા રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ વરસાદ પડતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત ભાવનગરના ગારીયાધારમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં પોણા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ આવ્યો છે. પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડમાં પાણી ભરાયા છે. રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વરસાદથી પાકને જીવતદાન મળ્યુ છે. વરસાદ પડતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત થઇ છે. ધોધમાર વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી પાણી થઈ ગયુ ગારીયાધાર શહેરમાં આજે ધોધમાર વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી પાણી થઈ ગયુ છે. પોણા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ આવતા રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ તૂટી પડતાં પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, રાજપૂત વાડી, વાવ દરવાજા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઉભા પાકને પાણી જરૂર હોય ત્યારે આ વરસાદ પાકને જીવતદાન મળ્યું હતુ. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવા અને જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ આવ્યો છે. આહવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને જિલ્લામાં કેટલાક સ્થળોએ અમીછાંટણા થયા છે. આહવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યુ છે. તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે .
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડમાં પાણી ભરાયા
- રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ
- વરસાદ પડતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત
ભાવનગરના ગારીયાધારમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં પોણા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ આવ્યો છે. પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડમાં પાણી ભરાયા છે. રાજપૂત વાડી, વાવ દરવાજા વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ વરસાદથી પાકને જીવતદાન મળ્યુ છે. વરસાદ પડતા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત થઇ છે.
ધોધમાર વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી પાણી થઈ ગયુ
ગારીયાધાર શહેરમાં આજે ધોધમાર વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી પાણી થઈ ગયુ છે. પોણા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ આવતા રોડ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદ તૂટી પડતાં પાચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, રાજપૂત વાડી, વાવ દરવાજા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ઉભા પાકને પાણી જરૂર હોય ત્યારે આ વરસાદ પાકને જીવતદાન મળ્યું હતુ. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.
કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવા અને જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ આવ્યો છે. આહવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. જેમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા અને જિલ્લામાં કેટલાક સ્થળોએ અમીછાંટણા થયા છે. આહવામાં વરસાદી પાણીથી બજારના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યુ છે. તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે .