Bharuch:રાહત દરે ફ્ટાકડા વેચાણના સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ.પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા રાહત દરે નહીં નફો નહીં નુકશાનના ધોરણે ફ્ટાકડા વેચાણના સ્ટોલનું પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલના હસ્તે ઉઘ્દાટન કરાયુ હતું
અંકલેશ્વર તાલુકા કો.ઑ. પરચેઝ એન્ડ સેલ યુનિયન દ્વારા છેલ્લા દસ વર્ષ થી ફ્ટાકડા તથા જીવન જરૂરિયાતની ચીજોનું રાહત દરે વેચાણ કરવામાં આવે છે. અંકલેશ્વર ખરીદ વેચાણ સંઘ દ્વારા સતત 10 વર્ષ થી રાહત દરે નહીં નફો નહીં નુકશાનના ધોરણે ફ્ટાકડા સ્ટોલ નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા કોઓપરેટીવ પરચેઝ એન્ડ સેલ યુનિયનના ચેરમેન ભરત પંડયા, APMC ચેરમેન મુકેશભાઇ પટેલ, વાઇસ ચેરમેન અજીતભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, મેનેજર શબ્બીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
What's Your Reaction?






