Bharuch: તા.નાં કંબોલીથી વાતરસાને જોડતો માર્ગ બિસમાર થતાં હાલાકી
પારાવાર હાલાકીનો સામનો કરતા ખેડૂતો-વાહન ચાલકોએમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલત છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરાયું નથી ભરૂચ તાલુકાના કંબોલી થી આમોદ તાલુકાના વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરાયું નથી. કોઈ આકસ્મિક ઘટના બને અને 108 એમ્બ્યુલન્સ સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પારાવાર હાલાકીનો સામનો કરતા ખેડૂતો-વાહન ચાલકો
- એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલત
- છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરાયું નથી
ભરૂચ તાલુકાના કંબોલી થી આમોદ તાલુકાના વાતરસા ગામને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. ખેતરમાં વાહન લઈને જતા ખેડૂતો તેમજ વાહન ચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરાયું નથી. કોઈ આકસ્મિક ઘટના બને અને 108 એમ્બ્યુલન્સ સેવાની જરૂર પડે તો આ બિસ્માર માર્ગના કારણે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચી ન શકે એવી ખખડધજ હાલત આ માર્ગની થઈ જવા પામી છે.