Becharaji: ગણેશપુરા શાળાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સતત આગેકૂચ
ખેલમહાકુંભ-3 અંતર્ગત મોટપ મુકામે યોજાયેલ તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામા ગણેશપુરા(કાલરી) પ્રાથમિક શાળાના સ્પર્ધકોએ અદ્વિતીય પ્રદર્શન કરી શાળા અને ગામના ગૌરવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યાં છે.અંડર-11ની 50 મીટર દોડ સ્પર્ધામા ઠાકોર ધરતી વિનાજીએ ગોલ્ડમેડલ,ઠાકોર જાનવી કમશીજીએ 50મીટર દોડમા સિલ્વર મેડલ અને SB જંપમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.અંડર-14 ની સ્પર્ધામા 200મી દોડમાં ઠાકોર રેણુકા લાભુજી ગોલ્ડ મેડલ,600મી દોડમા ઠાકોર જાનકી વિક્રમજી ગોલ્ડ, ઉંચીકુદમા સિલ્વર,400મી દોડ અને લાંબીકુદમા ઠાકોર છાયા દેવાજીએ બે બ્રોન્ઝ,100મી દોડમાં ઠાકોર ખુશી વાસુજીએ બ્રોન્ઝ, ચક્રફેંકમા ઠાકોર આનંદી વિનુજીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે અં-17માં ઠાકોર ભુમિકા ચુંડાજીએ લાબીકૂદમાં પ્રથમ નંબર. તો બીજીતરફ ઠાકોર અંકિતા દિનેશજીએ ગોળાફેંકમા ત્રીજો નંબર મેળવીને ગણેશપુરા(કાલરી) પ્રા. શાળાના ગૌરવમાં વધારો કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેલમહાકુંભ-3 અંતર્ગત મોટપ મુકામે યોજાયેલ તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામા ગણેશપુરા(કાલરી) પ્રાથમિક શાળાના સ્પર્ધકોએ અદ્વિતીય પ્રદર્શન કરી શાળા અને ગામના ગૌરવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યાં છે.
અંડર-11ની 50 મીટર દોડ સ્પર્ધામા ઠાકોર ધરતી વિનાજીએ ગોલ્ડમેડલ,ઠાકોર જાનવી કમશીજીએ 50મીટર દોડમા સિલ્વર મેડલ અને SB જંપમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.અંડર-14 ની સ્પર્ધામા 200મી દોડમાં ઠાકોર રેણુકા લાભુજી ગોલ્ડ મેડલ,600મી દોડમા ઠાકોર જાનકી વિક્રમજી ગોલ્ડ, ઉંચીકુદમા સિલ્વર,400મી દોડ અને લાંબીકુદમા ઠાકોર છાયા દેવાજીએ બે બ્રોન્ઝ,100મી દોડમાં ઠાકોર ખુશી વાસુજીએ બ્રોન્ઝ, ચક્રફેંકમા ઠાકોર આનંદી વિનુજીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે અં-17માં ઠાકોર ભુમિકા ચુંડાજીએ લાબીકૂદમાં પ્રથમ નંબર. તો બીજીતરફ ઠાકોર અંકિતા દિનેશજીએ ગોળાફેંકમા ત્રીજો નંબર મેળવીને ગણેશપુરા(કાલરી) પ્રા. શાળાના ગૌરવમાં વધારો કર્યો છે.