Arvalliના ધનસુરામાં બાળકી અને સગીર વચ્ચે પ્રેમ પ્રાંગર્યો, ઘર છોડી ભાગી ગયા
અરવલ્લીના ધનસુરામાં અનેરો કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 5માં ભણતી બાળકીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરવયના યુવક સાથે પ્રેમ થતા બન્ને જણાઘર છોડીને ભાગી ગયા હતા તો અરવલ્લી પોલીસે બન્ને આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી માતા-પિતાને બોલાવી સોંપ્યા હતા. સગીર પ્રેમી અને બાળકી ઘર છોડીને ભાગ્યા અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી બાળકીને સોશિયલ મીડિયા મારફતે એક સગીર વયના બાળક સાથે પ્રેમ થતા બન્ને જણા ભાગી ગયા હતા તો પોલીસે આ બાબતે પહેલા અરજી લીધી અને તેના આધારે બન્નેને ઝડપી પાડયા છે,ભાગનાર બન્ને સગીરોએ અન્ય 3 કિશોરીઓની મદદ લીધી હતી અને ફરાર થયા હતો તો પોલીસે પોકસો અને અપહરણનો ગુનો નોંધ્યો છે,અને અરવલ્લી પોલીસે ગણતરીના કલાકમાં ઝડપ્યા સગીર પ્રેમીને ઓબ્ઝર્વેશન સેન્ટર મોકલાયો છે.ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના ૩૧ ડિસેમ્બરે ધોરણ 5 માં ભણતી 10 વર્ષની બાળકીની અપહરણ થયું હતુ અને પોલીસ પણ દોડતી થઈ હતી તો આ અપહરણમાં અનેક ખુલાસા થયા છે.ઈન્સ્ટાગ્રામ-સોશિયલ મીડિયાની ઉપયોગથી બાળકી અને સગીર પ્રેમી ઘર છોડીને ભાગી ગયા હતા.બીજી તરફ બાળકીના માં બાપને સોશિયલ મીડિયા એટલે શું એ પણ નથી ખબર અને તેમની દીકરી ભાગી ગઈ હતી.પોલીસે બન્ને લોકોની પૂછપરછ હાથધરી છે. સરકારે સોશિયલ મિડીયાને લઈ ડ્રાફ્ટ તૈયાર કર્યો સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડી શકે છે. સરકારે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટના નિયમોના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે.આજના યુગમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે. માત્ર યુવાનો અને વૃદ્ધો જ નહીં પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. સોશિયલ મીડિયાના ફાયદાની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે.18 ફેબ્રુઆરી સુધી આ અંગે મળેલા વાંધાઓના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. અન્યથા તેને ચાલુ રાખવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના ધનસુરામાં અનેરો કિસ્સો સામે આવ્યો છે જેમાં ધોરણ 5માં ભણતી બાળકીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક સગીરવયના યુવક સાથે પ્રેમ થતા બન્ને જણાઘર છોડીને ભાગી ગયા હતા તો અરવલ્લી પોલીસે બન્ને આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી માતા-પિતાને બોલાવી સોંપ્યા હતા.
સગીર પ્રેમી અને બાળકી ઘર છોડીને ભાગ્યા
અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી બાળકીને સોશિયલ મીડિયા મારફતે એક સગીર વયના બાળક સાથે પ્રેમ થતા બન્ને જણા ભાગી ગયા હતા તો પોલીસે આ બાબતે પહેલા અરજી લીધી અને તેના આધારે બન્નેને ઝડપી પાડયા છે,ભાગનાર બન્ને સગીરોએ અન્ય 3 કિશોરીઓની મદદ લીધી હતી અને ફરાર થયા હતો તો પોલીસે પોકસો અને અપહરણનો ગુનો નોંધ્યો છે,અને અરવલ્લી પોલીસે ગણતરીના કલાકમાં ઝડપ્યા સગીર પ્રેમીને ઓબ્ઝર્વેશન સેન્ટર મોકલાયો છે.
ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
૩૧ ડિસેમ્બરે ધોરણ 5 માં ભણતી 10 વર્ષની બાળકીની અપહરણ થયું હતુ અને પોલીસ પણ દોડતી થઈ હતી તો આ અપહરણમાં અનેક ખુલાસા થયા છે.ઈન્સ્ટાગ્રામ-સોશિયલ મીડિયાની ઉપયોગથી બાળકી અને સગીર પ્રેમી ઘર છોડીને ભાગી ગયા હતા.બીજી તરફ બાળકીના માં બાપને સોશિયલ મીડિયા એટલે શું એ પણ નથી ખબર અને તેમની દીકરી ભાગી ગઈ હતી.પોલીસે બન્ને લોકોની પૂછપરછ હાથધરી છે.
સરકારે સોશિયલ મિડીયાને લઈ ડ્રાફ્ટ તૈયાર કર્યો
સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડી શકે છે. સરકારે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટના નિયમોના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે.આજના યુગમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે. માત્ર યુવાનો અને વૃદ્ધો જ નહીં પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. સોશિયલ મીડિયાના ફાયદાની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે.18 ફેબ્રુઆરી સુધી આ અંગે મળેલા વાંધાઓના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. અન્યથા તેને ચાલુ રાખવામાં આવશે.