Amreliના સુરગપરા ગામના બોરવેલમાં બાળકી પડી, ઓક્સિજનનો શરૂ કરાયો સપ્લાય

ખેત શ્રમિકની દોઢ વર્ષીય બાળકી બોરમાં પડી બોરવેલમાં ઓક્સિજનનો શરૂ કરાયો સપ્લાય 45થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન અમરેલીના સુરગપરા ગામ બોરમાં બાળકી પડી છે. જેમાં ખેત શ્રમિકની દોઢ વર્ષીય બાળકી બોરમાં પડી છે. આરોહી નામની બાળકી બોરવેલમાં પડી જતા પરિવારમાં ભયનો માહોલ છવાયો છે. બોરવેલમાં ઓક્સિજનનો સપ્લાય શરૂ કરાયો છે. જેમાં 45થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. ફાયરની ટીમે બોરવેલમાં કેમેરો ઉતાર્યો છે ફાયરની ટીમે બોરવેલમાં કેમેરો ઉતાર્યો છે. જેમાં કેમેરાથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. ફાયરની ટીમ સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. અમરેલીના સુરાગ પૂર ગામમાં બાળકી બોરવેલમાં પડી છે. અકસ્માતે રમતા રમતા બોરવેલમાં બાળકી ખાબકતા માતાપિતા હતપ્રભ થયા છે. દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. જેમાં આરોહિને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. મૃત હાલતમાં રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી અગાઉ જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાનો કેસ સામે આવ્યો હતો. જેમાં વાડી માલિક ચંદુ ગોહીલ સામે ગુનો નોંધાયો હતો. બિનઉપયોગી બોર ખુલ્લા રાખવા બદલ ગુનો દાખલ થયો હતો. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચંદુ ગોહિલની વાડીમાં ખુલ્લો બોર હતો. જેમાં પડી જવાથી રોશની નામની શ્રમિકની બાળકીનું મૃત્યુ થયુ હતુ. સતત 21 કલાક દિવસને રાત રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતુ. રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.પરંતુ તેનો જીવ ના બચાવી શક્યો. મૃત હાલતમાં રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.

Amreliના સુરગપરા ગામના બોરવેલમાં બાળકી પડી, ઓક્સિજનનો શરૂ કરાયો સપ્લાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેત શ્રમિકની દોઢ વર્ષીય બાળકી બોરમાં પડી
  • બોરવેલમાં ઓક્સિજનનો શરૂ કરાયો સપ્લાય
  • 45થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન

અમરેલીના સુરગપરા ગામ બોરમાં બાળકી પડી છે. જેમાં ખેત શ્રમિકની દોઢ વર્ષીય બાળકી બોરમાં પડી છે. આરોહી નામની બાળકી બોરવેલમાં પડી જતા પરિવારમાં ભયનો માહોલ છવાયો છે. બોરવેલમાં ઓક્સિજનનો સપ્લાય શરૂ કરાયો છે. જેમાં 45થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે.

ફાયરની ટીમે બોરવેલમાં કેમેરો ઉતાર્યો છે

ફાયરની ટીમે બોરવેલમાં કેમેરો ઉતાર્યો છે. જેમાં કેમેરાથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી છે. ફાયરની ટીમ સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં ફાયર વિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. અમરેલીના સુરાગ પૂર ગામમાં બાળકી બોરવેલમાં પડી છે. અકસ્માતે રમતા રમતા બોરવેલમાં બાળકી ખાબકતા માતાપિતા હતપ્રભ થયા છે. દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે. જેમાં આરોહિને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે.

મૃત હાલતમાં રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી

અગાઉ જામનગરના તમાચણ ગામે બોરમાં બાળકી પડી જવાનો કેસ સામે આવ્યો હતો. જેમાં વાડી માલિક ચંદુ ગોહીલ સામે ગુનો નોંધાયો હતો. બિનઉપયોગી બોર ખુલ્લા રાખવા બદલ ગુનો દાખલ થયો હતો. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચંદુ ગોહિલની વાડીમાં ખુલ્લો બોર હતો. જેમાં પડી જવાથી રોશની નામની શ્રમિકની બાળકીનું મૃત્યુ થયુ હતુ. સતત 21 કલાક દિવસને રાત રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતુ. રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.પરંતુ તેનો જીવ ના બચાવી શક્યો. મૃત હાલતમાં રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.