Ambaji : દાંતાના કુંભારીયામાં બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી, ગેરકાયદે રસ્તો તંત્રએ તોડી પાડ્યો

Feb 26, 2026 - 13:00
Ambaji : દાંતાના કુંભારીયામાં બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી, ગેરકાયદે રસ્તો તંત્રએ તોડી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંબાજીના દાંતાના કુંભારીયામાં બિલ્ડરે બનાવેલો ગેરકાયદેસર રસ્તો તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યો છે.

પાર્વતી પ્રણામ સોસાયટી માટે સર્વે નં. 203 પર ગેરકાયદેસર દબાણ કર્યું

બિલ્ડરે પાર્વતી પ્રણામ સોસાયટી માટે સર્વે નં. 203 પર ગેરકાયદેસર દબાણ કર્યું હતું, જેને પગલે તંત્રની કડક કાર્યવાહી કરવી પડી.

ગેરકાયદેસર બનેલા રસ્તાનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું

વહેલી સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. બેરિકેડ્સ લગાવી JCB અને ટ્રેક્ટર વડે ગેરકાયદેસર બનેલા રસ્તાનું અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું. મામલતદારની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ઓપરેશન

દાંતા મામલતદારની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જેના કારણે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. 


આ પણ વાંચો----     Surat:બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસ, પુત્રીએ પિતાને વોટેસએપમાં લખ્યું હતું, મિ.તુષાર ઘેલાણી, ભીખ માગીને પૈસા ચૂકવીશ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0