Ahmedabadમાં સસ્પેન્ડ પોલીસ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે 50 લાખનો કર્યો તોડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું નામ સાંભળતા ભલભલના ટાંટિયા ઢીલા થઈ જાય છે,ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરવો હોય તો કેટલું અઘરૂ બને,હા આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેમાં સસ્પેન્ડ અને રીઢો પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાની વાત સામે આવી છે,પહેલા 5 કરોડ માંગ્યા અને તેના પરથી ભાવ નક્કી કરતા રૂપિયા 50 લાખ નક્કી થયા અને આકાશ અને તેના સાગરિતો રૂપિયા લઈને ફરાર થયા. લાયસન્સ વિના ફોરેન કરન્સી એક્સચેન્જનો કરતા તોડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામે લાયસન્સ વિના ફોરેન કરન્સી એકસચેન્જનો આ લોકો ભેગા મળીને તોડ કરતા હતા સાથે સાથે આકાશ પટેલે સામે અગાઉ પણ ઘણી ફરિયાદ નોંધાઈ રહી છે.5 કરોડની માંગ કરીને 50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે.આકાશે ફરિયાદીને કહ્યું કે જો ગુનો નોંધવામાં આવશે તો 15 વર્ષની જેલ થશે એના કરતા રૂપિયા આપી દો એમ કહીને તોડ કર્યો છે જેમાં આકાશ પટેલ અને તેના સાગરિતો ફસાઈ ગયા છે. ફરીયાદીએ CCTVના આધારે તપાસ બાદ કરી ફરિયાદ આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અને આકાશ અને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે.આકાશ પટેલ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં હતો તે સમયે પણ લોકો પાસેથી તોડ કરતો હતો અને વિવાદમાં રહેતો હતો,પાલડીથી બદલી થઈને આકાશ અન્ય પોલીસ સ્ટેશનમાં ગયો તો ત્યાં પણ તે સુધર્યો નહી અને લોકોને છેતરતો રહ્યો,અમદાવાદમાં કાર કૌંભાડમાં આકાશનું નામ સામે આવ્યુ અને તેની સામે ગુનો નોંધાતા હાલમાં તે સસ્પેન્ડ છે અને તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે. મિહીર પરીખે નોંધાવ્યો ગુનો આ સમગ્ર કેસને લઈ વાત કરવામાં આવે તો મિહીર પરીખ નામના વ્યકિતએ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો છે અને આરોપીઓ હાલ ફરાર છે,ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું,આકાશ પટેલે અગાઉ પણ ઘણા તોડ કર્યા છે અને તે પોલીસની નોકરીને લાયક પણ નથી ત્યારે પોલીસ આવા બેફામ આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.ફરિયાદીને શંકા જતા તેણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો તો માહિતી સામે આવી કે આ નામના કોઈ કોન્સ્ટેબલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નથી.

Ahmedabadમાં સસ્પેન્ડ પોલીસ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે 50 લાખનો કર્યો તોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું નામ સાંભળતા ભલભલના ટાંટિયા ઢીલા થઈ જાય છે,ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરવો હોય તો કેટલું અઘરૂ બને,હા આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે જેમાં સસ્પેન્ડ અને રીઢો પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલે ક્રાઈમ બ્રાન્ચના નામે રૂપિયા 50 લાખનો તોડ કર્યો હોવાની વાત સામે આવી છે,પહેલા 5 કરોડ માંગ્યા અને તેના પરથી ભાવ નક્કી કરતા રૂપિયા 50 લાખ નક્કી થયા અને આકાશ અને તેના સાગરિતો રૂપિયા લઈને ફરાર થયા.

લાયસન્સ વિના ફોરેન કરન્સી એક્સચેન્જનો કરતા તોડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નામે લાયસન્સ વિના ફોરેન કરન્સી એકસચેન્જનો આ લોકો ભેગા મળીને તોડ કરતા હતા સાથે સાથે આકાશ પટેલે સામે અગાઉ પણ ઘણી ફરિયાદ નોંધાઈ રહી છે.5 કરોડની માંગ કરીને 50 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે.આકાશે ફરિયાદીને કહ્યું કે જો ગુનો નોંધવામાં આવશે તો 15 વર્ષની જેલ થશે એના કરતા રૂપિયા આપી દો એમ કહીને તોડ કર્યો છે જેમાં આકાશ પટેલ અને તેના સાગરિતો ફસાઈ ગયા છે.

ફરીયાદીએ CCTVના આધારે તપાસ બાદ કરી ફરિયાદ

આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અને આકાશ અને તેના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધી છે.આકાશ પટેલ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં હતો તે સમયે પણ લોકો પાસેથી તોડ કરતો હતો અને વિવાદમાં રહેતો હતો,પાલડીથી બદલી થઈને આકાશ અન્ય પોલીસ સ્ટેશનમાં ગયો તો ત્યાં પણ તે સુધર્યો નહી અને લોકોને છેતરતો રહ્યો,અમદાવાદમાં કાર કૌંભાડમાં આકાશનું નામ સામે આવ્યુ અને તેની સામે ગુનો નોંધાતા હાલમાં તે સસ્પેન્ડ છે અને તેની સામે ખાતાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે.

મિહીર પરીખે નોંધાવ્યો ગુનો

આ સમગ્ર કેસને લઈ વાત કરવામાં આવે તો મિહીર પરીખ નામના વ્યકિતએ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાવ્યો છે અને આરોપીઓ હાલ ફરાર છે,ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું,આકાશ પટેલે અગાઉ પણ ઘણા તોડ કર્યા છે અને તે પોલીસની નોકરીને લાયક પણ નથી ત્યારે પોલીસ આવા બેફામ આરોપીઓનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે.ફરિયાદીને શંકા જતા તેણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો તો માહિતી સામે આવી કે આ નામના કોઈ કોન્સ્ટેબલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નથી.