Ahmedabadના મેમનગરમાં રફતારના રાક્ષસનો કહેર, પોલીસે કર્યો ચોકાવનારો ખુલાસો
અમદાવાદમાં સતત અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સોલ ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. જેમાં કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 6 વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. DCP નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.અમદાવાદના મેમનગરમાં રફતારના રાક્ષસનો કહેરને લઇ DCP નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, સોલા રોડ થી 6 વાહનોને અડફેટે લીધા હતા. 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. ચિંતન મુકેશ પરિખ અકસ્માત કરનાર છે. પોલીસે CCTVને આધારએ તપાસ શરૂ કરી છે. દારૂ પીધેલી હાલાતમાં હતો કે કેમ તે રિપોર્ટ કરાવી કીધા છે. બ્રેકના બદલે એક્ટીલેતર પર પગ આવતા અકસ્માત થયો હોવાની કબૂલાત કરી છે. વર્ષોથી કાર ચલાવે છે આજે કારની સ્પીડ કેટલી હતી તે રોડ પરના તામાં cctv ચેક કરીશુ. DCP નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, સવારે સ્કૂલના સમયે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તમાં એક દર્દી વધુ સિરિયસ છે. જેને અસારવા સિવિલ સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતમાં કોઈ બાળક ઇજગ્રસ્ત થયું નથી. તથ્ય બાદ અમે સ્પીડ ગન કેમેરા 35 થી વધુ લાવ્યા છે. સ્પીડથી વાહન ચલાવતા હોય તેના કેસ પણ કર્યા છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે ટુ અને ફોર વહીલર વાહનચાલકો ચલાવે છે જેની તમામ વીગતો સ્પીડ ગન કેમેરામાં રેકોર્ડ થઇ રહી છે.
![Ahmedabadના મેમનગરમાં રફતારના રાક્ષસનો કહેર, પોલીસે કર્યો ચોકાવનારો ખુલાસો](https://epapercdn.sandesh.com/images/2025/02/10/7UgzQog7YvaqcjiNeeOkMX78ehOTJuIknDnhnLGG.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં સતત અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સોલ ક્રોસ રોડ પર વધુ એક કાર ચાલકનો આતંક સામે આવ્યો છે. જેમાં કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી 6 વાહનો અને 2 રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. DCP નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના મેમનગરમાં રફતારના રાક્ષસનો કહેરને લઇ DCP નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, સોલા રોડ થી 6 વાહનોને અડફેટે લીધા હતા. 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને આઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી. ચિંતન મુકેશ પરિખ અકસ્માત કરનાર છે. પોલીસે CCTVને આધારએ તપાસ શરૂ કરી છે. દારૂ પીધેલી હાલાતમાં હતો કે કેમ તે રિપોર્ટ કરાવી કીધા છે. બ્રેકના બદલે એક્ટીલેતર પર પગ આવતા અકસ્માત થયો હોવાની કબૂલાત કરી છે. વર્ષોથી કાર ચલાવે છે આજે કારની સ્પીડ કેટલી હતી તે રોડ પરના તામાં cctv ચેક કરીશુ.
DCP નીતા દેસાઇએ જણાવ્યું હતું કે, સવારે સ્કૂલના સમયે અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તમાં એક દર્દી વધુ સિરિયસ છે. જેને અસારવા સિવિલ સારવાર અર્થે ખસેડાયો છે. અકસ્માતમાં કોઈ બાળક ઇજગ્રસ્ત થયું નથી. તથ્ય બાદ અમે સ્પીડ ગન કેમેરા 35 થી વધુ લાવ્યા છે. સ્પીડથી વાહન ચલાવતા હોય તેના કેસ પણ કર્યા છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે ટુ અને ફોર વહીલર વાહનચાલકો ચલાવે છે જેની તમામ વીગતો સ્પીડ ગન કેમેરામાં રેકોર્ડ થઇ રહી છે.