Ahmedabad પોલીસનો 31stની ઉજવણીને લઇ એક્શન પ્લાન, 6000 પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે
31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાધનોમાં અનેરો ધનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના કડક અમલ વચ્ચે 31મી ડિસેમ્બરના રોજ આ દારૂ બંધીનું કડકમાં કડક અમલ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની પોલીસ સજ્જ બની છે.31stની ઉજવણીને લઇ અમદાવાદ પોલીસે બનાવ્યો ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઇ 6,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે, આ સાથે 500 બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસકર્મી તૈનાત રહેશે. પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ પર તપાસ કરવામાં આવશે. જો કોઇ સીન સપાટા કરતો જણાશે તો તે સ્ટંટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ ને રોકીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી. લીસ્ટેડ બુટલેગરો સામે વધુ કેસ કરવા સૂચના અપાઇ છે. CG રોડ, SG હાઈવે, સિંધુ ભવન રોડ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. પાર્ટી પ્લોટ, ક્લબનાં આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે.એક જાન્યુઆરી સવાર સુધી તપાસ પોલીસ દ્વારા કોઈપણ રાજકીય પક્ષની દેખાદેખી કર્યા વગર કામગીરી હાથ ધરી હતી. જેમાં નંબર પ્લેટ લાયસન્સ અને હેલ્મેટ વગરના વાહનો પણ ડિટેલ કરવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને શહેર પોલીસ દ્વારા એક જાન્યુઆરી સવાર સુધી આ તપાસ હાથ ધરવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
31મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાધનોમાં અનેરો ધનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના કડક અમલ વચ્ચે 31મી ડિસેમ્બરના રોજ આ દારૂ બંધીનું કડકમાં કડક અમલ કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની પોલીસ સજ્જ બની છે.
31stની ઉજવણીને લઇ અમદાવાદ પોલીસે બનાવ્યો ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને લઇ 6,000 જેટલા પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે, આ સાથે 500 બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસકર્મી તૈનાત રહેશે. પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ પર તપાસ કરવામાં આવશે. જો કોઇ સીન સપાટા કરતો જણાશે તો તે સ્ટંટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ ને રોકીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી. લીસ્ટેડ બુટલેગરો સામે વધુ કેસ કરવા સૂચના અપાઇ છે. CG રોડ, SG હાઈવે, સિંધુ ભવન રોડ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત રહેશે. પાર્ટી પ્લોટ, ક્લબનાં આયોજકો સાથે પોલીસે બેઠક કરી છે. મહિલા સુરક્ષા માટે SHE ટીમ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં પણ બંદોબસ્ત રખાશે.
એક જાન્યુઆરી સવાર સુધી તપાસ
પોલીસ દ્વારા કોઈપણ રાજકીય પક્ષની દેખાદેખી કર્યા વગર કામગીરી હાથ ધરી હતી. જેમાં નંબર પ્લેટ લાયસન્સ અને હેલ્મેટ વગરના વાહનો પણ ડિટેલ કરવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને શહેર પોલીસ દ્વારા એક જાન્યુઆરી સવાર સુધી આ તપાસ હાથ ધરવામાં આવશે.