Ahmedabad: થર્ટી ફર્સ્ટે સિંધુભવન,સીજી રોડ,સહિત કેટલાક રસ્તા સાંજે 6 વાગ્યાથી બંધ થશે
થર્ટી ર્ફ્સ્ટને લઇને યુવાઓ ઠેર-ઠેર ફ્ટાકડા ફેડીને ઉજવણી કરતા હોય છે. જેમાં કેટલાક રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટતુ હોય છે. તેને લઇને ટ્રાફ્કિ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં સ્ટેડિયમ સર્કલથી પંચવટી ચાર રસ્તા સુધીનો સીજીરોડ 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનચાલકો અવરજવર કરી શકશે નહિ.તેમજ સિંધુભવન પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો 31 ડિસેમ્બરે રાત્રીના 8 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. ઉપરાંત એસજી હાઇવે પર સવારે 8 વાગ્યાથી રાત્રીના ત્રણ વાગ્યા સુધી ભારે વાહનચાલકો પસાર થઇ શકશે નહિ. ત્યારે પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ અને સર્વિસ રોડ 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી પાર્કિંગ કરી શકાશે નહિ. શહેરમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીને લઇને 9 હજાર પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 5 જેસીપી, 13 ડીસીપી, 24 એસીપી, 115 પીઆઇ, 225 પીએસઆઇ, 4500 પોલીસકર્મી, 3100 હોમગાર્ડ જવાનો, 2324 બોડીવોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર, 29 સ્પીડગન કેમેરા અને 78 હોકબાઇક સાથે પોલીસ રસ્તા પર ઉતરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવશે. થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી માટે પોલીસ કમિશ્નર કચેરી ખાતે લોકોએ મંજૂરી માટે અરજીઓ કરી છે. જેમાં સોમવાર સુધીમાં 16થી વધુ સ્થળોએ પરમીશન અપાઇ છે. જ્યારે શહેરમાં એન્ટ્રી અને એક્ઝીટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગની કામગીરી કરાશે. આ સાથે 9 ક્વીક રિસ્પોન્સ ટીમ, 24 ક્રેન, બીડીડીએસની ચાર ટીમ તેમજ 203 જેટલા બ્રેથએનાલાઇઝરની મદદથી પોલીસની ટીમ કામગીરી કરશે. જ્યારે નવા વર્ષે રાત્રીના 11.55 થી 12.30 વાગ્યા સુધી ફ્ટાકડા ફેડી શકાશે. જેમાં ઘોઘાટ કરતા ફ્ટાકડા ફેડી શકાશે નહિ. તેમજ હોસ્પિટલ, સ્કુલ, ધાર્મિક સ્થળો સહિત સાયલન્ટ ઝોનમાં ફ્ટાકડા ફેડનાર સામે કાર્યવાહી કરાશે. શહેરમાં ઠેર-ઠેર થર્ટી ર્ફ્સ્ટની પાર્ટીઓ યોજાવાની છે. ત્યારે તેને લઇને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસે ડ્રોન અને સીસીટીવીથી નજર રાખશે. જ્યારે ભરચક વિસ્તારોમાં ચોરી, ચેઇન સ્નેચિંગ, છેડતી જેવી ઘટનાઓ રોકવા માટે બાઇકથી પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ પેડલર્સ અને બુટલેગર પર પણ ખાસ નજર રાખશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થર્ટી ર્ફ્સ્ટને લઇને યુવાઓ ઠેર-ઠેર ફ્ટાકડા ફેડીને ઉજવણી કરતા હોય છે. જેમાં કેટલાક રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટતુ હોય છે. તેને લઇને ટ્રાફ્કિ પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડયુ છે. જેમાં સ્ટેડિયમ સર્કલથી પંચવટી ચાર રસ્તા સુધીનો સીજીરોડ 31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનચાલકો અવરજવર કરી શકશે નહિ.
તેમજ સિંધુભવન પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો 31 ડિસેમ્બરે રાત્રીના 8 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. ઉપરાંત એસજી હાઇવે પર સવારે 8 વાગ્યાથી રાત્રીના ત્રણ વાગ્યા સુધી ભારે વાહનચાલકો પસાર થઇ શકશે નહિ. ત્યારે પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધીના રોડ અને સર્વિસ રોડ 31 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી પાર્કિંગ કરી શકાશે નહિ. શહેરમાં થર્ટી ર્ફ્સ્ટની ઉજવણીને લઇને 9 હજાર પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં તૈનાત રહેશે. જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 5 જેસીપી, 13 ડીસીપી, 24 એસીપી, 115 પીઆઇ, 225 પીએસઆઇ, 4500 પોલીસકર્મી, 3100 હોમગાર્ડ જવાનો, 2324 બોડીવોર્ન કેમેરા, બ્રેથ એનાલાઇઝર, 29 સ્પીડગન કેમેરા અને 78 હોકબાઇક સાથે પોલીસ રસ્તા પર ઉતરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવશે. થર્ટી ર્ફ્સ્ટની ઉજવણી માટે પોલીસ કમિશ્નર કચેરી ખાતે લોકોએ મંજૂરી માટે અરજીઓ કરી છે. જેમાં સોમવાર સુધીમાં 16થી વધુ સ્થળોએ પરમીશન અપાઇ છે. જ્યારે શહેરમાં એન્ટ્રી અને એક્ઝીટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગની કામગીરી કરાશે. આ સાથે 9 ક્વીક રિસ્પોન્સ ટીમ, 24 ક્રેન, બીડીડીએસની ચાર ટીમ તેમજ 203 જેટલા બ્રેથએનાલાઇઝરની મદદથી પોલીસની ટીમ કામગીરી કરશે. જ્યારે નવા વર્ષે રાત્રીના 11.55 થી 12.30 વાગ્યા સુધી ફ્ટાકડા ફેડી શકાશે. જેમાં ઘોઘાટ કરતા ફ્ટાકડા ફેડી શકાશે નહિ. તેમજ હોસ્પિટલ, સ્કુલ, ધાર્મિક સ્થળો સહિત સાયલન્ટ ઝોનમાં ફ્ટાકડા ફેડનાર સામે કાર્યવાહી કરાશે. શહેરમાં ઠેર-ઠેર થર્ટી ર્ફ્સ્ટની પાર્ટીઓ યોજાવાની છે. ત્યારે તેને લઇને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે પોલીસે ડ્રોન અને સીસીટીવીથી નજર રાખશે. જ્યારે ભરચક વિસ્તારોમાં ચોરી, ચેઇન સ્નેચિંગ, છેડતી જેવી ઘટનાઓ રોકવા માટે બાઇકથી પેટ્રોલીંગ કરશે. આ ઉપરાંત પોલીસે ડ્રગ્સ પેડલર્સ અને બુટલેગર પર પણ ખાસ નજર રાખશે.