Ahmedabad News : ઉનાળુ વેકેશનને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરવાવું નહિ શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગઆગામી 13 જૂનથી શરુ થતાં શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે. ઉનાળુ વેકેશનને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે. શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે. ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા . વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરવાવું નહિ. શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ. જો કે શાળાઓ ફરીથી રાબેતા મુજબ ચાલુ થઇ જશે. શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છેવેકેશન એક સપ્તાહ લંબાવવા માટે રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા વિચારણા કરવામાં આવી હતી. એટલે કે શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન એક અઠવાડિયું લંબાવવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે હવે શાળાઓ 13 જૂનથી શરૂ થશેવેકેશન લંબાવવા પાછળ શું હતુ કારણ? વેકેશન લંબાવવા પાછળ મુખ્ય કારણ એ હતુ કે, આ વખતે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી સાથે રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે ત્યારે આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઈ રાજ્ય શાળા સંચાલક મંડળ હજુ એક અઠવાડિયું ઉનાળુ વેકેશન લંબાવવાની રજૂઆત શિક્ષણ વિભાગમાં કરી હતી. જો કે હવે ગરમીથી રાહત મળી હોવાથી શિક્ષણ સત્ર ફરીથી શરૂ થઇ રહ્યુ છે. 

Ahmedabad News : ઉનાળુ વેકેશનને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા
  • વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરવાવું નહિ
  • શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ

આગામી 13 જૂનથી શરુ થતાં શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે. ઉનાળુ વેકેશનને લઇને જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે. શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ શરૂ થશે. ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા . વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરવાવું નહિ. શાળા સંચાલક મંડળે વેકેશન એક સપ્તાહ લંબાવવા કરી હતી માંગ. જો કે શાળાઓ ફરીથી રાબેતા મુજબ ચાલુ થઇ જશે.

 શાળાઓમાં 12 જૂન સુધી વેકેશન છે

વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા વિચારણા કરવામાં આવી હતી. એટલે કે શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું વેકેશન એક અઠવાડિયું લંબાવવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. જો કે હવે શાળાઓ 13 જૂનથી શરૂ થશે

વેકેશન લંબાવવા પાછળ શું હતુ કારણ?

વેકેશન લંબાવવા પાછળ મુખ્ય કારણ એ હતુ કે, આ વખતે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી સાથે રાજ્યમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હજુ પણ ગરમી અને હીટવેવની આગાહી છે ત્યારે આગામી 13 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે, જેને લઈ રાજ્ય શાળા સંચાલક મંડળ હજુ એક અઠવાડિયું ઉનાળુ વેકેશન લંબાવવાની રજૂઆત શિક્ષણ વિભાગમાં કરી હતી. જો કે હવે ગરમીથી રાહત મળી હોવાથી શિક્ષણ સત્ર ફરીથી શરૂ થઇ રહ્યુ છે.