Ahmedabad: Cryptocurrency છેતરપિંડીના કેસમાં EDની મોટી કાર્યવાહી, 1,646 કરોડ કર્યા જપ્ત

બિટકનેક્ટ ક્રિપ્ટો કરન્સી છેતરપિંડીના કેસમાં EDની કાર્યવાહી, EDએ નાગરિકો સાથે થયેલી છેતરપિંડીના ૧૬૪૬ કરોડ રૂપિયા જપ્ત કર્યા,EDએ CID ક્રાઇમ પોલીસ સ્ટેશન, સુરત દ્વારા નોંધાયેલી FIRના આધારે PMLA એક્ટ અંતર્ગત કરી કાર્યવાહી,આરોપીએ 2016 થી 2018 દરમિયાન બિટકનેક્ટ નામની એપ્લિકેશન થકી રોકાણકારોને કરાવ્યું હતું રોકાણ, આરોપીએ રોકાણ કરાવવા માટે વિશ્વભરમાં એજન્ટો કરી હતી નિમણૂક,આરોપીએ રોકાણકારોને દર મહિને 40% થી લઈને વાર્ષિક 3700 ટકા જેટલું ઊંચું વળતર આપવાની આપી હતી લાલચ, આ ઉપરાંત ૧૩,૫૦,૫૦૦ તેમજ એક લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરાયા,અગાઉ આ કેસમાં ED એ અમદાવાદ ઝોનલ ઓફિસે ૪૮૯ કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -