Ahmedabadમાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, પરિવારને જાણ થતા પોલીસને કરી જાણ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
આરોપી બાળકનો પરિચિત યુવક
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી બાળકનો પરિચિત યુવક હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પરિવારને થતા તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ નારણપુરા પોલીસ સ્ટેશન એ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો--- Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

