Ahmedabadમાં 350 કરોડના ખર્ચે 7 સ્થળોએ બનશે આઈકોનિક રોડ
અમદાવાદ શહેરમાં વધુ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનાવવામાં આવશે. શહેરમાં એરપોર્ટથી હાંસોલ જવાના માર્ગ ઉપર બનાવવામાં આવેલા આઈકોનિક રોડ બાદ વધુ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનાવવામાં આવશે. જેના માટે 350 કરોડના ખર્ચે કુલ 21 કિલોમીટરના આઈકોનીક રોડ બનશે.એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન સુધી અને નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન સુધી આઈકોનિક રોડ બનશે એરપોર્ટ સર્કલથી દફનાળા જંકશન સુધીના માર્ગ ઉપર 3.5 કિલોમીટરનો આઈકોનિક રોડ બનાવવામાં આવશે. આ સાથે જ નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન ખાતે અઢી કિલોમીટરનો આઈકોનિક રોડ બનાવાશે. ત્યારે કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ ક્રોસ રોડથી એસજી હાઈવે સુધીના 3.3 કિલોમીટરનો રોડ આઈકોનિક બનાવવામાં આવશે. આ સિવાય ઈસ્કોનથી પકવાન જંકશનનો દોઢ કિલોમીટરનો રોડ આઈકોનિક બનાવવામાં આવશે. આશ્રમ રોડનો 5 કિલોમીટરનો રોડ પણ આઈકોનિક બનાવવામાં આવશે બીજી તરફ શહેરના વિસત સર્કલથી તપોવન સર્કલના અઢી કિલોમીટરના રોડને આઈકોનીક રોડ બનાવવામાં આવશે. કેશવબાગથી પકવાન જંકશનના સવા બે કિલોમીટરનો રોડ પણ આઈકોનિક બનાવવામાં આવશે. ત્યારે આશ્રમ રોડનો 5 કિલોમીટરનો રોડ પણ આઈકોનિક બનાવવામાં આવશે. આઈકોનિક રોડ ઉપર થીમ બેઝ લેન્ડ સ્કેપ પણ ઉભું કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આઈકોનિક રોડ ઉપર થીમ બેઝ લેન્ડ સ્કેપ પણ ઉભું કરવામાં આવશે અને સ્ક્રેપ લાઈટિંગ અને લાઈટ પોલ પણ આધુનિક વાપરવામાં આવશે. ત્યારે વેન્ડિંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેંચ, વોકિંગ ટ્રેક અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આઈકોનિક રોડ પર બનાવવામાં આવશે.અમદાવાદ એરપોર્ટ પર સૌ પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રીકલ વાહનો માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઈમ ફોકસ સાથે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ગ્રાહકોની સારામાં સારી સુવિધાઓ માટે આ નવા EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એરપોર્ટ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે અને લોકો ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે માટે આ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં વધુ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનાવવામાં આવશે. શહેરમાં એરપોર્ટથી હાંસોલ જવાના માર્ગ ઉપર બનાવવામાં આવેલા આઈકોનિક રોડ બાદ વધુ 7 સ્થળોએ આઈકોનિક રોડ બનાવવામાં આવશે. જેના માટે 350 કરોડના ખર્ચે કુલ 21 કિલોમીટરના આઈકોનીક રોડ બનશે.
એરપોર્ટ સર્કલથી ડફનાળા જંકશન સુધી અને નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન સુધી આઈકોનિક રોડ બનશે
એરપોર્ટ સર્કલથી દફનાળા જંકશન સુધીના માર્ગ ઉપર 3.5 કિલોમીટરનો આઈકોનિક રોડ બનાવવામાં આવશે. આ સાથે જ નરોડા મુક્તિધામથી દહેગામ જંકશન ખાતે અઢી કિલોમીટરનો આઈકોનિક રોડ બનાવાશે. ત્યારે કેનયુગ ચાર રસ્તાથી શ્યામલ ક્રોસ રોડથી એસજી હાઈવે સુધીના 3.3 કિલોમીટરનો રોડ આઈકોનિક બનાવવામાં આવશે. આ સિવાય ઈસ્કોનથી પકવાન જંકશનનો દોઢ કિલોમીટરનો રોડ આઈકોનિક બનાવવામાં આવશે.
આશ્રમ રોડનો 5 કિલોમીટરનો રોડ પણ આઈકોનિક બનાવવામાં આવશે
બીજી તરફ શહેરના વિસત સર્કલથી તપોવન સર્કલના અઢી કિલોમીટરના રોડને આઈકોનીક રોડ બનાવવામાં આવશે. કેશવબાગથી પકવાન જંકશનના સવા બે કિલોમીટરનો રોડ પણ આઈકોનિક બનાવવામાં આવશે. ત્યારે આશ્રમ રોડનો 5 કિલોમીટરનો રોડ પણ આઈકોનિક બનાવવામાં આવશે.
આઈકોનિક રોડ ઉપર થીમ બેઝ લેન્ડ સ્કેપ પણ ઉભું કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે આઈકોનિક રોડ ઉપર થીમ બેઝ લેન્ડ સ્કેપ પણ ઉભું કરવામાં આવશે અને સ્ક્રેપ લાઈટિંગ અને લાઈટ પોલ પણ આધુનિક વાપરવામાં આવશે. ત્યારે વેન્ડિંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેંચ, વોકિંગ ટ્રેક અને ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આઈકોનિક રોડ પર બનાવવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર સૌ પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રીકલ વાહનો માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઈમ ફોકસ સાથે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ગ્રાહકોની સારામાં સારી સુવિધાઓ માટે આ નવા EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે એરપોર્ટ પર દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે અને લોકો ઈલેક્ટ્રિક ચાર્જિગ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે માટે આ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે.