6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર

May 7, 2026 - 14:00
6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Heatwave Alert: રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણાં સ્થળોએ બે દિવસથી ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુરુવારે (સાતમી મે) છ જિલ્લામાં વરસાદ અને બે દિવસ પછી ફરી હીટવેવની આગાહી કરી છે.

આઠ જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન

ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગિર પંથક સહિતના વિસ્તારોમાં બુધવારે (છઠ્ઠી મે) પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. સાથે સાથે મોટાભાગના સ્થળોએ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0