2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બેન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat 2000 Cr Cyber Fraud: સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ખોલાવી કીટ અને સીમકાર્ડ મોકલવાના રેકેટમાં આરબીએલ બેન્કના જે 89 એકાઉન્ટમાં 1455 કરોડના નાણાંકીય વ્યવહારો માત્ર છ મહિનાના સમયગાળામાં થયા હતા. આ એકાઉન્ટ ખોલાવવામાં બેન્કના અધિકારીઓ અને ત્રણ બ્રાન્ચ-વેસુ, સહારા દરવાજા અને વરાછાના કર્મચારીઓની સંડોવણી સામે આવી હતી. જેની તપાસ કરી રહેલી ઉધના પોલીસની સીટે આરબીએલ બેન્કના એરીયા હેડ, ઓપરેશન હેડ, મહિલા કર્મચારી સહિત કુલ આઠ કર્મચારીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ ફરજિયાત નિવૃત્તિ માટે આ કારણ પૂરતું..
What's Your Reaction?






