1500 જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ જમા કરાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ મધ્ય ગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટિએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટે ફી નક્કી કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.જેના ભાગરુપે ૧૫૦૦ જેટલી સ્કૂલોએ ફી માટે ઓનલાઈન એફિડેવિટ રજૂ કર્યા છે.
અત્યાર સુધી સરકારે નક્કી કરેલી મર્યાદામાં ફી લેતી સ્કૂલોએ એફઆરસી સમક્ષ હાજર થઈને એફિડેવિટ જમા કરાવવાનું રહેતું હતું અને કમિટિ દ્વારા સ્કૂલોને બોલાવીને ઓર્ડર અપાતો હતો.તેની જગ્યાએ આ વર્ષથી સ્કૂલોએ ઓનલાઈન એફિડેવિટ જમા કરાવવાનું રહેશે.આ માટે સ્કૂલોને ૩૧ ઓકટોબર સુધીનો સમય અપાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

