150 કરોડની 280 એકર જમીન સરકાર હસ્તક લેવાના હુકમથી પૂર્વ સાંસદ દીનુ સોલંકીને તકલીફ
Land Dispute In Gir Somnath: પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે આક્ષેપ કરી પડકાર ફેંક્યો હતો. પરંતુ પૂર્વ સાંસદના આ વાણીવિલાસ પાછળ દિવ, ઊના, દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની હાલ પૂર્વ સાંસદના કબજામાં રહેલી 280 એકર જમીનનો ટોચ મર્યાદા અંગેની અરજી નામંજૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે, તે કારણભૂત હોવાનું આજે ચર્ચાસ્પદ બન્યું છે. વહીવટી તંત્રએ કરેલા હુકમ સામે અપીલ થઈ છે, જેમાં હાલ સ્ટે હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ફેવરમાં સોશીયલ મીડિયામાં મેસેજ વાયરલ પણ થયો છે.'કલેક્ટર આધુનિક મહમદ ગઝનવી'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Land Dispute In Gir Somnath: પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે આક્ષેપ કરી પડકાર ફેંક્યો હતો. પરંતુ પૂર્વ સાંસદના આ વાણીવિલાસ પાછળ દિવ, ઊના, દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની હાલ પૂર્વ સાંસદના કબજામાં રહેલી 280 એકર જમીનનો ટોચ મર્યાદા અંગેની અરજી નામંજૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે, તે કારણભૂત હોવાનું આજે ચર્ચાસ્પદ બન્યું છે. વહીવટી તંત્રએ કરેલા હુકમ સામે અપીલ થઈ છે, જેમાં હાલ સ્ટે હોવાનું જાણવા મળ્યું છે. હાલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ફેવરમાં સોશીયલ મીડિયામાં મેસેજ વાયરલ પણ થયો છે.
'કલેક્ટર આધુનિક મહમદ ગઝનવી'