14 શાળા, 10 મંદિરો સહિત કરમસદ સજ્જડ બંધ

Jan 7, 2025 - 09:00
14 શાળા, 10 મંદિરો સહિત કરમસદ સજ્જડ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- આણંદ મહાનગરપાલિકામાં સરદાર પટેલના વતનનો સમાવેશ કરતા વિરોધ વકર્યો

- લારી અને ગલ્લાંવાળા, નાના-મોટા વેપારીઓ સહિતનાએ ધંધા-રોજગાર બંધ રાખ્યા ઃ મનપામાં ભેળવવાનો નિર્ણય નહીં બદલાય તો ઉગ્ર આંદોલનની ચિમકી 

આણંદ : કરમસદ નગરપાલિકાને આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં રવિવારે કરમસદમાં ગામેરૂં ભરાયું હતું. જેમાં સોમવારે સ્વૈચ્છિક બંધ પાળીને વિરોધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે સોમવારે સવારથી જ કરમસદવાસીઓ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને બંધને સમર્થન આપ્યું હતું. ૧૦થી વધુ મંદિરો, ૧૪થી વધુ શાળાઓ સહિતના દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0