સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં

May 21, 2026 - 14:30
સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Municipal Corporation: સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાલ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજનું રીપેરીંગ કર્યા બાદ કામ અધૂરું છોડી દેવાતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર ખાડો યોગ્ય રીતે પૂરવાને બદલે માટી અને મટીરીયલના મોટા ઢગલા ખડકીને એજન્સી રફુચક્કર થઈ ગઈ છે.

બેરીકેટ કે ચેતવણી વગર રાત્રે 4થી 5 બાઈકચાલક પટકાયા

ચોંકાવનારી બાબત એ છે કે કામગીરી ચાલી રહી હોવા છતાં સ્થળ પર કોઈપણ પ્રકારનું બેરીકેટ, ચેતવણી બોર્ડ કે રાત્રે ચમકે તેવું રિફ્લેક્ટર મૂકવામાં આવ્યું નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0