સુરતમાં રસીકરણમાં ગંભીર બેદરકારી, મણિપુરમાં ફરી AFSPA અને અમદાવાદમાં EDની મોટી કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
1.Asian Games 2026: 19 વર્ષના ઝાંગ ઝાન્શુઓનો જલવો, 7 ગોલ્ડ સાથે તોડ્યો 75 વર્ષ જૂનો રેકોર્ડ
2.Ram Temple Donation Theft: 36 હજાર પાનાની ચાર્જશીટ દાખલ, દાન ચોરી મામલે 8 આરોપી વિરુદ્ધ સકંજા કસાયો!
3.Student Suicide in Gujarat: રાજ્યમાં વધી વિદ્યાર્થી આત્મહત્યાઓ, શિક્ષણ વ્યવસ્થા અને માનસિક સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો!
4.Ahmedabadમાં EDનો સપાટો: બેંક ફ્રોડ કેસમાં 'સ્ટીલ કનેક્ટ ઈન્ડિયા'ની રૂ.4.53 કરોડની સંપત્તિ જપ્ત
5.Surat: પલસાણામાં રસીકરણ દરમિયાન ગંભીર બેદરકારી, 5 બાળકોને પેરાસિટામોલની જગ્યાએ અપાઈ ખોટી દવા, હેલ્થ વર્કર સસ્પેન્ડ
6.West Bengalના ખેડૂતો માટે CM શુભેન્દુ અધિકારીની 3 મોટી જાહેરાત, વીજળી સબસિડીથી MSP સુધી મોટો નિર્ણય
7.Manipurમાં ફરી AFSPAનો સકંજો, 1 ઓક્ટોબરથી 6 મહિના સુધી આખું રાજ્ય ‘અશાંત વિસ્તાર’
8.Japan News: 90ની ઉંમરે બોડીબિલ્ડિંગ અને જીતી રહ્યા છે મેડલ્સ, જાપાનના Toshisuke Kanazawa કેવી રીતે આટલા ફિટ?, જાણો
9.CEC વિવાદ: જંતર-મંતર પહોંચ્યા મહુઆ મોઇત્રા, કહ્યું- ‘પ્રદર્શનકારીઓને રોકી નહીં શકે સરકાર'
10.Amreli News: બાબરાના મોટા દેવળિયા ચેકડેમમાં ડૂબી જવાથી 4 યુવકોના મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

