સુરતમાં બોગસ ડૉક્ટરોની હોસ્પિટલનું ઉદ્ઘાટન ભાજપના દિગ્ગજ નેતાના ખાસ માણસે કરી, JPC પણ હતા હાજર
Bogus Doctors Hospital In Surat: સુરતમાં પાંડેસરા-બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં બે બોગસ સહિત 3 તબીબ દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન કરાયું હતું. જેની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામની સાથે જોઇન્ટ પોલીસ કમિશ્નરની ઉદ્ઘાટનમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજર આપીરવિવારે (17મી નવેમ્બર) બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત અને ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનો ઉલ્લેખ હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bogus Doctors Hospital In Surat: સુરતમાં પાંડેસરા-બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં બે બોગસ સહિત 3 તબીબ દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન કરાયું હતું. જેની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામની સાથે જોઇન્ટ પોલીસ કમિશ્નરની ઉદ્ઘાટનમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજર આપી
રવિવારે (17મી નવેમ્બર) બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત અને ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનો ઉલ્લેખ હતો.