Ambalal Patelએ ભર શિયાળામાં માવઠાની કરી આગાહી, વાંચો Inside Story

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા અપાઈ છે,બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠું થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે,ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે,બનાસકાંઠા, મહેસાણા,સાબરકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે,તો ગુજરાતમાં 10 એમએમ વરસાદ થઈ શકે છે. હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,રાજયના કેટલાક ભાગોમાં વાદળો થશે તો ૨૭-૨૮ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે તેવું પણ લાગી રહ્યું છે,દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે સાથે સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે,ઉત્તર ભારત માં પર્વતિય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે તો ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ કેટલાક ભાગોમાં કરા પડી શકે છે.26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે. 23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.

Ambalal Patelએ ભર શિયાળામાં માવઠાની કરી આગાહી, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા અપાઈ છે,બંગાળના ઉપસાગરના ભેજના કારણે માવઠું થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે,ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે,બનાસકાંઠા, મહેસાણા,સાબરકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે,તો ગુજરાતમાં 10 એમએમ વરસાદ થઈ શકે છે.

હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,રાજયના કેટલાક ભાગોમાં વાદળો થશે તો ૨૭-૨૮ ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે તેવું પણ લાગી રહ્યું છે,દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે સાથે સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે,ઉત્તર ભારત માં પર્વતિય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે તો ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ કેટલાક ભાગોમાં કરા પડી શકે છે.

26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.

23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.