Gujarat Monsoon: ગુજરાતમાં મેઘમહેર..! સવારે 6થી 10 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યુંસવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યોગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ગુજરાતના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.જાણો ક્યાં શહેરમાં કેટલો વરસાદસવારે 6થી 10 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદ રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ લોધિકામાં 5 ઇંચ કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદમહુધામાં 3 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ વરસાદકલ્યાણપુરા, થાનગઢમાં 2-2 ઇંચ વરસાદ વાંકાનેરમાં 2, કલાવડમાં 2 ઇંચ વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે.  સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદ થયો છે. મહુધામાં 3 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરા, થાનગઢમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં 2, કલાવડમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ!ગુજરાતમાં હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. સીઝનમાં પ્રથમ વખત રાજ્યના 33 માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરાયું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ અલર્ટ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં આજે રેડ અલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ અપાયુ છે. તો મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અસાધારણ વરસાદની આગાહી કરાઈ છે. ગત ગુજરાતમાં 24 કલાકમાં ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ છે. વડોદરા સહિત 10 જિલ્લામાં 12 ઇંચથી વધુ ખાબક્યો. 

Gujarat Monsoon: ગુજરાતમાં મેઘમહેર..! સવારે 6થી 10 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું
  • સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ 
  • રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં જન્માષ્ટમીના રોજ મેઘાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો ગુજરાતના ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.

જાણો ક્યાં શહેરમાં કેટલો વરસાદ

  • સવારે 6થી 10 વાગ્યા સુધી 206 તાલુકામાં વરસાદ
  • રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ
  • લોધિકામાં 5 ઇંચ કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદ
  • મહુધામાં 3 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ વરસાદ
  • કલ્યાણપુરા, થાનગઢમાં 2-2 ઇંચ વરસાદ
  • વાંકાનેરમાં 2, કલાવડમાં 2 ઇંચ વરસાદ 

હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે.  સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજકોટમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે લોધિકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. કોટડા સંગાણીમાં 4 ઇંચ વરસાદ થયો છે. મહુધામાં 3 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરા, થાનગઢમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં 2, કલાવડમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

ગુજરાતના 27 જિલ્લામાં રેડ એલર્ટ!

ગુજરાતમાં હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. સીઝનમાં પ્રથમ વખત રાજ્યના 33 માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરાયું છે. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ અલર્ટ છે. અમદાવાદમાં આજે ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં આજે રેડ અલર્ટ છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ

ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ અપાયુ છે. તો મધ્યગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં રેડ અલર્ટ છે. મધ્ય ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અસાધારણ વરસાદની આગાહી કરાઈ છે. ગત ગુજરાતમાં 24 કલાકમાં ટંકારામાં સૌથી વધુ 14 ઇંચ વરસાદ છે. વડોદરા સહિત 10 જિલ્લામાં 12 ઇંચથી વધુ ખાબક્યો.