દર્દી લાવો-કમિશન મેળવો: ગુજરાતમાં કોર્પોરેટ-ખાનગી દર્દીઓની મફત સારવાર પણ જનરલ પ્રેક્ટિશનરોને જલસા

Khyati Hospital Controvosry : ગુજરાતમાં  કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દદીઓને મોકલી સરકારી યોજના થકી નાણાં કમાવવાનું સુવ્યસ્થિત કૌભાંડ ચાલી રહ્યુ છે. ઘણાંને કદાચ એ વાતની ખબર નહી હોય કે, ગામડાં નાના દવાખાના ચલાવતાં જનરલ પ્રેકટીશન જ કોર્પોરેટ હોસ્પિટલના અસલી એજન્ટ છે. આ જનરલ પ્રેકટીશનર ગામડામાંથી શહેરમાં ખાનગી હોસ્પિટલમાં દર્દી મોકલી મસમોટુ કમિશન મેળવે છે. ગુજરાતમાં કોર્પોરેટ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ધમધમી રહ્યુ છે. જાણવા જેવી વાત એછેકે, ખાનગી હોસ્પિટલ અને જનરલ પ્રેકટીશનર વચ્ચે મિડીયેટર મહત્વની ભુમિકા હોય છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -