સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડોર જામ

Jun 10, 2026 - 19:00
સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડોર જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat BRTS Bus : સુરતની જાહેર પરિવહનની લાઇફ લાઇન ગણાતી BRTS સેવાને સોમવારે સોસીયો સર્કલ વિસ્તારમાં અચાનક બ્રેક લાગી હતી. રૂટ પર દોડી રહેલી એક બસ ટેકનિકલ ખામીના કારણે વચ્ચે જ બંધ પડી જતાં તેની પાછળ આવતી અન્ય છ બસો પણ કોરિડોરમાં અટવાઈ ગઈ હતી. પરિણામે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક મુસાફરોને રસ્તા પર જ રાહ જોવાની ફરજ પડી હતી. 

મળતી માહિતી મુજબ સોસીયો સર્કલ નજીક BRTS રૂટમાં દોડી રહેલી એક બસ અચાનક બંધ પડી ગઈ હતી. BRTS માટે અલગ કોરિડોર હોવાના કારણે પાછળથી આવતી બસોને આગળ નીકળવાનો કોઈ વિકલ્પ ન રહ્યો અને એક પછી એક કુલ 6 બસો લાંબા સમય સુધી અટવાઈ રહી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0