સુરતના પાલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉભરાતી ગટર લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી

Jan 30, 2025 - 16:01
સુરતના પાલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉભરાતી ગટર લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાની ડ્રેનેજ સતત ઉભરાઈ રહી છે. આ ઉભરાતી ગટર લોકોના આરોગ્ય માટે જોખમી બની રહી છે. અનેક ફરિયાદ છતાં પણ આ સમસ્યાનો નિકાલ થયો નથી. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં પાલ ગામ નજીક પીપલ્સ બેંક પાસેના રોડ પર તાલુકાની ડ્રેનેજ ઉભરાઈ રહી છે. એક સપ્તાહ જેટલો સમય થયો છે છતાં આ ઉપરાતી ગટર બંધ થતી નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0