સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: વિદેશમાં સ્ટડી કરવા જવાનું સપનું જોતા સ્ટુડન્ટ્સ અને તેમના પેરેન્ટ્સ સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. અમદાવાદના આંબાવાડીમાં આવેલી એક જાણીતી એજ્યુકેશન કન્સલ્ટન્સી કંપનીના જ એક અધિકારીએ સ્ટુડન્ટ્સની ફીના નામે લાખો રૂપિયા ઉઘરાવીને યુનિવર્સિટીના ખાતામાં જમા કરાવવાના બદલે પોતાના અંગત ખાતામાં ચાઉ કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપની દ્વારા લાખો રૂપિયાની ઉચાપત અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
સિનિયર મેનેજરે નોંધાવી ફરિયાદ
આ અંગે મામલે વડોદરાના કારેલીબાગમાં રહેતા અને કેરીયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ નામની ખાનગી એજ્યુકેશન કંપનીમાં સિનિયર મેનેજર ઓપરેશન તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય જયદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડે ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

