વાંચો સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Apr 22, 2026 - 12:30
વાંચો સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Operation Sindoor : દિલ્હી પર ત્રાટકવા નીકળેલી પાકિસ્તાની મિસાઈલનું હવામાં જ થઈ ગયું હતું સૂરસૂરિયું!

2. IPL 2026માં SRHનો કેપ્ટન કોણ? હરભજન સિંહે ઇશાન કિશનને આપ્યું સમર્થન

3. Ahmedabad News: વિમાન દુર્ઘટનામાં પત્ની અને દીકરીને ગુમાવનાર ગુજરાતીને બ્રિટન છોડવાનો આદેશ

4. Gujarat News: રાજકોટમાં એક સપ્તાહમાં 60 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા, વડોદરામાં એક કલાકમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત

5. Rajpal Yadav Fraud Case: 250 ફિલ્મો કરનાર અભિનેતા કેમ જેલ ગયા, રાજપાલ યાદવે તોડયું મૌન

6. 22K 24K Gold Price Today: સોના ચાંદીની કિંમતમાં વધારો, જાણી લો 22 એપ્રિલનો લેટેસ્ટ રેટ

7. Local body election : આપના MLA ગોપાલ ઈટાલિયા ભાન ભૂલ્યા, ભાવનગરની સભામાં ગાળો બોલી

8. Local body election: અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં, આગામી ત્રણ દિવસમાં 596 સભા સરઘસને મંજૂરી

9. Surat News: ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકો સાથે કરોડોની ઠગાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભકતો ઠગાયા

10. Junagadh News: કેસર કેરીના ભાવમાં ઘટાડો થયો, જાણો 10 કિલોના બોક્સનો શું છે ભાવ?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0