વાંચો બપોરના 12 થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Sep 22, 2025 - 15:00
વાંચો બપોરના 12 થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


01 - Ahmedabad News : ગુજરાત સરકારે દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામના 41 પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરી 


02 - Gujarat રાજયના નાગરિકોને 94 નવી 108 એમ્બ્યુલન્સ મળી, મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ 


03 - Kutch News : કચ્છના અબડાસામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે હથિયાર સાથે લોહિયાળ ધીંગાણું સર્જાયુ, 8 લોકો ઈજાગ્રસ્ત થયા 


04 - Trumpએ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી, ગોલ્ડ કાર્ડ અમેરિકા માટે ઇકોનોમિક સુસાઇડ ભારત માટે ફાયદો! 


05 - Khambhaliya: કાળા કોલસાના કાળા ખેલ પર LCB પોલીસ ત્રાટકી, 37 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો 


06 - India News : બિહાર ચૂંટણીની ટૂંક સમયમાં થશે જાહેરાત, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત 


07 - World News: શું Donald Trump અને Elon Musk વચ્ચેનો તણાવ થયો દુર?, ફરી એકસાથે દેખાતા ચર્ચાઓનો દૌર થયો શરુ 


08 - iPhone : ગજબનો ક્રેઝ છે! દર ચોથો iPhone લોન અથવા EMI પર ખરીદવામાં આવી રહ્યો છે, કારણ જાણી લાગશે નવાઈ! 


09 - IND vs PAK: એશિયા કપ 2025માં ભારત-પાકિસ્તાન ફરી ટકરાશે? જાણો સમીકરણો 

 

10 - Panchmahal: પંચામૃત ડેરીના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી, સતત પાંચમી ટર્મ માટે આ પદ પર ચૂંટાઈ આવ્યા 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0