'વન નેશન-વન ઈલેક્શન': પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો સાંભળશે

May 19, 2026 - 20:00
'વન નેશન-વન ઈલેક્શન': પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો સાંભળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

One Nation-One Election, JPC Gujarat Tour: 'વન નેશન-વન ઈલેક્શન' (એક દેશ-એક ચૂંટણી)ના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિત સમિતિના 39 સભ્યો આજથી ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.

રાજકીય પક્ષોના નેતાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા

જેપીસીના સભ્યો આજે મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમના વિચારો જાણશે. સમિતિની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ સાંજે 5:30 વાગ્યે ગાંધીનગરની ગિફ્ટ સિટી (GIFT City) ખાતે યોજાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0