વઢવાણમાં વ્યાજખોરોના ત્રાસથી કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી

- સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ - મહિને 5 થી 15 ટકા વ્યાજ ઉઘરાવતા મહિલા સહીત પાંચ વ્યાજખોરો સામે ફરીયાદસુરેન્દ્રનગર : વઢવાણમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને અલગ અલગ કારણોસર વઢવાણના જ મહિલા સહીત કુલ પાંચ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જે રકમના વ્યાજ તેમજ મુળ રકમ માટે પાંચેય વ્યક્તિઓ દ્વારા યુવાનને ગાળો આપી ધાકધમકી આપતા યુવાને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ ખાયે ખસેડવામાં આવ્યો હતો.  પઠાણી ઉઘરાણી કરનાર મહિલા સહીતના કુલ પાંચ વ્યાજખોરો સામે વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણમાં વ્યાજખોરોના ત્રાસથી કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો બેફામ 

- મહિને 5 થી 15 ટકા વ્યાજ ઉઘરાવતા મહિલા સહીત પાંચ વ્યાજખોરો સામે ફરીયાદ

સુરેન્દ્રનગર : વઢવાણમાં રહેતા અને કન્ટ્રક્શનનું કામ કરતા યુવાને અલગ અલગ કારણોસર વઢવાણના જ મહિલા સહીત કુલ પાંચ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જે રકમના વ્યાજ તેમજ મુળ રકમ માટે પાંચેય વ્યક્તિઓ દ્વારા યુવાનને ગાળો આપી ધાકધમકી આપતા યુવાને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ ખાયે ખસેડવામાં આવ્યો હતો.  પઠાણી ઉઘરાણી કરનાર મહિલા સહીતના કુલ પાંચ વ્યાજખોરો સામે વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.