ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ આવશે માવઠું! જાણો કયા દિવસોમાં છે વરસાદની આગાહી

Gujarat Weather: દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. દેશના અનેક રાજ્યોમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. આ કારણસર 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.રાજ્યમાં માવઠું થઈ શકે છે!

ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ આવશે માવઠું! જાણો કયા દિવસોમાં છે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Weather: દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. દેશના અનેક રાજ્યોમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. આ કારણસર 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.

રાજ્યમાં માવઠું થઈ શકે છે!