વડોદરા જિલ્લા પંચાયતની 30 બેઠકો ઉપર 71.17 ટકા અને 8 તાલુકા પંચાયતમાં 72.34 ટકા મતદાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીમાં આજે સરેરાશ ૭૩ ટકાથી વધુ મતદાન થયું છે.જેમાં સૌથી વધુ મતદાન જિલ્લાની નગર પાલિકાઓમાં જોવા મળ્યું છે.
વડોદરા જિલ્લા પંચાયતની કુલ ૩૪માંથી ૪ બેઠક બિનહરીફ જાહેર થતાં બાકીની ૩૦ બેઠક માટે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો.પરિણામે શહેર કરતાં જિલ્લાના મતદાનના આંકડા વધુ દેખાતા હતા.સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજિત ૬૮.૫૧ ટકા મતદાન નોંધાયું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

