વડોદરા કોર્પોરેશન દ્વારા 'વન ડે'-'વન રોડ' પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ

Mar 19, 2026 - 17:30
વડોદરા કોર્પોરેશન દ્વારા 'વન ડે'-'વન રોડ' પ્રોગ્રામ હેઠળ રસ્તા ડિવાઇડરની સફાઈ અને દબાણ હટાવ ઝુંબેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના તંત્ર દ્વારા 'વન ડે, વન રોડ' કાર્યક્રમ અંતર્ગત ડ્રેનેજ, સુવેજના ગંદા પાણીને ચોખ્ખા કરવામાં આવે છે. ત્યારબાદ આ ચોખ્ખા પાણીથી રોડ ડિવાઈડરોને ધોઈને સાફ કરવામાં આવતા હોવાનો રોજીંદો ક્રમ શરૂ કરાયો છે. જેમાં આજે કારેલીબાગ વોર્ડ નં. 7માં ચારભુજાથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધી આ પ્રોગ્રામ યોજાયો હતો. સ્વચ્છતા કાર્યક્રમમાં રોડ રસ્તાના હંગામી લારી ગલ્લાના દબાણો પણ દૂર કરવામાં આવે છે. આવા દબાણોમાં પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી અંતર્ગત દબાણો દૂર કરી 4 ટ્રક સમાન જમા કબજે કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0