વડોદરામાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરી સદંતર બંધ કરનાર અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને પાલિકાની નોટીસ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશને અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી સોંપેલ હતી. કામગીરી ઈજારદાર દ્વારા બંધ કરી દેવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા વારંવાર તેઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી  આખરે સમગ્ર કામ મામલે પાલિકા તંત્રએ ઇજારદારને અંતિમ નોટિસ પાઠવી છે અને હવે તેના અનુસંધાને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે. કોર્પોરેશન દ્વારા અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી આપવામાં આવેલ હતી. કામગીરી અન્વયે સિવિલ વર્કની કામગીરી તથા મિકેનિકલ વર્કની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે. વેસ્ટનાં પ્રી-પ્રોસેસીંગની કામગીરી તા.

વડોદરામાં વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરી સદંતર બંધ કરનાર અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને પાલિકાની નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશને અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી સોંપેલ હતી. કામગીરી ઈજારદાર દ્વારા બંધ કરી દેવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા વારંવાર તેઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી  આખરે સમગ્ર કામ મામલે પાલિકા તંત્રએ ઇજારદારને અંતિમ નોટિસ પાઠવી છે અને હવે તેના અનુસંધાને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.

 કોર્પોરેશન દ્વારા અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી આપવામાં આવેલ હતી. કામગીરી અન્વયે સિવિલ વર્કની કામગીરી તથા મિકેનિકલ વર્કની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે. વેસ્ટનાં પ્રી-પ્રોસેસીંગની કામગીરી તા.