વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ

May 13, 2026 - 15:00
વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરામાં હીટવેવની અસર દેખાઈ રહી છે અને તેને કારણે ઝાડીઝાંખરા, સૂકા ઘાસ, એસી અને ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર શોર્ટ સર્કિટના બનાવો બની રહ્યા છે. 

શહેરમાં ગઈકાલે રાત્રે આરટીઓમાં ઝાડમાં આગ લાગી હતી. જ્યારે આજવા રોડ જંગલેશ્વર ખાતે અને પ્રતાપગંજમાં થાંભલા ઉપર શોર્ટ સર્કિટ બાદ આગ લાગવાના બનાવ બન્યા હતા.

આવી જ રીતે તાંદલજામાં ઈલેક્ટ્રીક મીટરમાં શોટસર્કિટને કારણે આગનો બનાવ બન્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0