વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ

Feb 16, 2026 - 20:00
વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Fire : વડોદરા શહેરના આજવા-વાઘોડિયા રોડ વિસ્તારમાં આજે એક ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આગના કારણે ગોડાઉનમાં મુકેલો સોફા સહિતનો સામાન બળીને ખાસ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

વડોદરા શહેરના આજવા વાઘોડિયા રિંગ રોડ પર આવેલા સોફાના ગોડાઉનમાંથી અગમ્ય કારણોસર ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0