લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ

Feb 11, 2026 - 15:30
લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Red Chilli Price Hike 2026
(AI IMAGE)

Red Chilli Price Hike 2026: વર્ષ 2024માં દેશમાં અંદાજે 29 લાખ ટન લાલ મરચાનું ઉત્પાદન થયું છે, જેમાં ગુજરાતનો હિસ્સો 27 હજાર ટન રહ્યો છે. ગુજરાતમાં ગોંડલ સહિતના સ્થાનિક મરચાં તેની આગવી તીખાશ અને સ્વાદ માટે જાણીતા છે, પરંતુ આ વર્ષે સીઝન બરાબર જામી તે પહેલા જ સુકા મરચાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0