રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 24 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, ત્યારે ગુરુવારે (18 જૂન) ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે 18 જૂને રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાકના જાહેર કરેલા Nowcast અનુસાર, મહેસાણામાં ભારે વરસાદની લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન તમામ જિલ્લામાં 40 કિમી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

