રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ક્રાઇમ બ્રાંચે મિલ્કતોની તપાસ માટે રિમાન્ડ માંગ્યા હતા
ત્રણેય આરોપીઓ પાસેથી હજુ સુધી કોઇ રકમની રિકવરી થઇ શકી નથી
રાજકોટ: રૂા.28 કરોડની ટેક્સ ચોરીનાં કેસમાં ધરપકડ કરાયેલાં ઇગલ પરિવારનાં બે ભાઇઓ જયેન્દ્ર બાવરીયા અને મનીષને અદાલતે જેલહવાલે કરવાનો હુકમ કરતાં બંને આરોપીઓને પોપટપરા જેલ ખાતે મોકલી અપાયા હતા. તે પહેલાં બંને આરોપીઓની રાત ક્રાઇમ બ્રાંચના લોકઅપમાં વિતી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

