મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ

Jun 13, 2026 - 14:30
મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ  પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Bullet Train Project : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે મુંબઈ-દિલ્હી મેઇન લાઇન પર આવેલા બ્રિજ નંબર 566ના મજબૂતીકરણનું પડકારજનક કાર્ય  પૂર્ણ કર્યું છે. 

એન્જિનિયરિંગ વિભાગે સુરત-વડોદરા રેલખંડમાં આવેલા આ પુલ પરના હાલના સ્ટીલ ગર્ડરને પ્રી-સ્ટ્રેસ્ડ સિમેન્ટ કૉન્ક્રીટ (PSC) સ્લેબથી બદલવાની કામગીરી માત્ર ત્રણ કલાકના ટ્રાફિક બ્લોકમાં પૂર્ણ કરી હતી. 12.20 મીટરના ત્રણ સ્પાનનું પ્રતિસ્થાપન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કર્યું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0