રાજકોટમાં કાર લોન માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેંક સાથે 93.15 લાખની ઠગાઈ
વિજય કોમર્શિયલ બેંકના મહિલા મેનેજર સહિત 5 શખ્સો સામે ગુનો : ખોટી આરસી બુક અને વીમા પોલીસી રજૂ કરી ઓળખીતા અને પરીચિતોના નામે 10 કાર લોન મંજૂર કરાવી લીધી : હાથ ધરાતી તપાસરાજકોટ, : અહી રાજકોટની વિજય કોમર્શિયલ બેંકમાં ઓટોબ્રોકર શ્રૂજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણી સહિતનાં શખ્સોએ મહિલા બેંક મેનેજર સાથે મળી ખોટા ડોક્યુમેનટ્, આરસી બુક ઈન્સ્યોરન્સ પોલીસી અને કવોટેશન રજુ કરી 10 કાર લોન મંજુર કરાવી રૂા. 93.15 લાખનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ અહીના એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મહિલા બેંક મેનેજર સહિત 5 શખ્સો સામે ચર્ચાસ્પદ કૌભાંડમાં અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.
![રાજકોટમાં કાર લોન માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેંક સાથે 93.15 લાખની ઠગાઈ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739033479955.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિજય કોમર્શિયલ બેંકના મહિલા મેનેજર સહિત 5 શખ્સો સામે ગુનો : ખોટી આરસી બુક અને વીમા પોલીસી રજૂ કરી ઓળખીતા અને પરીચિતોના નામે 10 કાર લોન મંજૂર કરાવી લીધી : હાથ ધરાતી તપાસ
રાજકોટ, : અહી રાજકોટની વિજય કોમર્શિયલ બેંકમાં ઓટોબ્રોકર શ્રૂજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણી સહિતનાં શખ્સોએ મહિલા બેંક મેનેજર સાથે મળી ખોટા ડોક્યુમેનટ્, આરસી બુક ઈન્સ્યોરન્સ પોલીસી અને કવોટેશન રજુ કરી 10 કાર લોન મંજુર કરાવી રૂા. 93.15 લાખનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ અહીના એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે છેતરપીંડી, ફોર્જીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મહિલા બેંક મેનેજર સહિત 5 શખ્સો સામે ચર્ચાસ્પદ કૌભાંડમાં અન્ય કોઈ અધિકારીઓની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.