યુવાન સાથે ઠગાઈના કેસમાં લૂંટેરી દુલ્હનનાં પતિ અને દલાલને 2 વર્ષની સજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જાફરાબાદ મરીન પોલીસમાં 3 વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી : રોહીસા ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ રૂ. 2.60 લાખ ખંખેર્યા હતા : ચાલુ કેસ દરમ્યાન લૂટેરી દુલ્હન ફરાર
રાજુલા, : રાજુલાના રોહીસા ગામે ત્રણ વર્ષ પહેલા યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સહિત 3 વ્યક્તિએ રૂ. 2.60 લાખની છેતરપિંડી આચરી હોવાના કેસમાં જાફરાબાદ કોર્ટે લૂંટેરી દુલ્હનના પતિ અને દલાલને 2 વર્ષની સજા ફટકારી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

